યુએસ સંસદ પરિસરમાં હિંસા બાદ ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ હંમેશ માટે કર્યું બંધ
અમેરિકન સંસદ પરિસરમાં થયેલી હિંસા બાદ ટ્વિટરની ટ્રન્પના એકાઉન્ટ વિરુદ્વ કાર્યવાહી માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વ્યક્તિગત એકાઉન્ટને હંમેશ માટે કર્યું સસપેન્ડ ટ્રમ્પ વધારે હિંસા ભડકાવી શકે એ વાતનો ખતરો રહેલો છે: ટ્વિટર વોશિંગ્ટન: માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્વ કાર્યવાહી કરી છે. ટ્વિટરે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ હંમેશ […]