ઉપ-રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
નવી દિલ્હી, 04 જુલાઈ 2026: ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાધાકૃષ્ણનને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક તરીકે વર્ણવ્યા. તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે રાષ્ટ્રના શાશ્વત જ્ઞાનને વિશ્વ સમક્ષ પહોંચાડ્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી […]


