1. Home
  2. Tag "swami vivekananda"

સ્વામી વિવેકાનંદના જીવન આદર્શો યુવાશક્તિના સમગ્ર જીવનકાળના પ્રેરણા સ્ત્રોત બની શકે તેમ છેઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાજના નાનામાં નાના, છેવાડાના માનવી સુધી વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડી વિકસીત, ઉન્નત અને આત્મનિર્ભર ભારતની નેમ સાકાર કરવા યુવાશક્તિને આહવાન કર્યુ હતું. ગાંધીનગરમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન પ્રભારી-જિલ્લા સંયોજકો તથા મહાનગરપાલિકા સંયોજકોના પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ આ આહવાન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, […]

આજના દિવસે, એટલે કે 127 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગોમાં આપ્યું હતું ઐતિહાસિક ભાષણ

દેવાંશી દેસાણી- 127 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદે આપ્યું હતું ભાષણ 1893 માં શિકાગોના ધર્મ સંસદમાં આપ્યું હતું ભાષણ અમેરિકન ભાઈઓ અને બહેનો કહીને કરી હતી ભાષણની શરૂઆત બહુમુખી પ્રતિભાના ઘની સ્વામી વિવેકાનંદ તેમના અવાજ માટે જાણીતા હતા. આજથી 127 વર્ષ પહેલા 11 સપ્ટેમ્બર 1893 ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં એક ભાષણ આપ્યું હતું કે ત્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code