1. Home
  2. ગુજરાતી
  3. પીએમ મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું
પીએમ મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું

પીએમ મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું

0
Social Share
  • શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદે આપ્યું હતું ભાષણ
  • 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કરતા પીએમ મોદી
  • તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિકાગો ખાતે સ્વામી વિવેકાનંદના 1893ના ઉત્કૃષ્ટ ભાષણને યાદ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે,1893માં આ દિવસે જ તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું.તેમના સંબોધનથી વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી.

એક ટ્વિટમાં, વડાપ્રધાનએ કહ્યું:

“11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે.1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી.”

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code