1. Home
  2. Tag "‘Taarak Mehta Ka Oolta Chashma’"

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પર બનશે ફિલ્મ,શોના નિર્માતાએ કરી જાહેરાત

મુંબઈ:ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરવામાં સફળ થતો જણાય છે. દરરોજ તેના ચાહકો વધ્યા છે. આ શો ટીવી પર મજબૂત ફેન ફોલોઈંગ ધરાવે છે. ગયા વર્ષે, શોના નિર્માતાઓએ તેની કાર્ટૂન સિરીઝ શરૂ કરી હતી, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ આ સિરીઝને દિલ ખોલીને એન્જોય કરી હતી. […]

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવા ટપ્પુની એન્ટ્રી,હવે આ એક્ટર ભજવશે રોલ 

મુંબઈ:ટીવીના લોકપ્રિય સિટકોમ ‘તારક મહેતા કા ઉલ્ચા ચશ્મા’ના દર્શકો ચોંકી ગયા જ્યારે રાજ અનડકટ એટલે કે તેના ટપ્પુએ શોને અલવિદા કહ્યું.રાજે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ચાહકોને આ દુઃખદ સમાચાર આપ્યા હતા.આ પછી નિર્માતાઓએ પણ તેમના દર્શકોને ખાતરી આપી હતી કે તેઓ થોડા દિવસોમાં તેમની સામે એક નવો ટપ્પુ લાવશે.અને જુઓ તેણે પોતાનું વચન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code