1. Home
  2. Tag "taiwan"

ચીનની અવળચંડાઇ, તાઇવાનને ડરાવવા એક જ દિવસમાં 39 લડાકૂ વિમાનો સાથે કરી ઘૂસણખોરી

ચીનની દાદાગીરી હવે તાઇવાનને ડરાવવા માટે એક જ દિવસમાં 39 ફાઇટર જેટ્સ સાથે ઘૂસણખોરી કરી તાઇવાને પણ જવાબી કાર્યવાહી કરી નવી દિલ્હી: ભારત સાથે દુશ્મનાવટ વહોરનાર ચીન હવે તાઇવાન સામે દિન પ્રતિદિન આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ચીની સેનાએ હવે એવી કાર્યવાહી કરી છે જેનાથી તાઇવાન ભડક્યું છે. ચીને એક  જ દિવસમાં 39 ફાઇટર જેટ […]

વિસ્તારવાદી ચીનનું તાઈવાન-અરૂણાચલ પ્રદેશ ઉપર કબજો જમાવવાનું સ્વપ્નઃ રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ દુનિયાભરમાં એક આર્ટિકલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ લેખ ચીનની વેબસાઈટ સોહૂ પર 2013માં લખવામાં આવ્યો હતો. તાઈવાનને લઈને ચીનના આક્રમક નીતિઓને લઈને આ આર્ટિકલ ફરીથી વાયરલ થયો છે. આ આર્ટીકલમાં ચીનના કેટલાક સૈન્ય અધિકારી, રિટાયર્ડ સૈન્ય અધિકારી, એક્સપટર્સ અને એનાલિસ્ટસની વાતોનો ઉલ્લેખ કરાયો છે. આ આર્ટિકલમાં કહેવાયું છે કે, ચીન 2025 સુધીમાં […]

ચીને તાઇવાન તરફ 28 લડાકૂ વિમાન ઉડાડ્યા, તાઇવાને પણ કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ કર્યા તૈનાત

ચીન અને તાઇવાન વચ્ચે તણાવ યથાવત્ ચીને તાઇવાન તરફ વિક્રમજનક 28 લડાકૂ વિમાન ઉડાડ્યા તાઇવાનના એરફોર્સે તેની પ્રતિક્રિયા તરીકે કોમ્બેટ એર પેટ્રોલ ફોર્સ તૈનાત કર્યા નવી દિલ્હી: ચીન અને તાઇવાન વચ્ચે જોવા મળી રહેલા તણાવ વચ્ચે ચીને વધુ એક કારસ્તાન કર્યું છે. ચીને તાઇવાન પર અત્યારસુધીમાં વિક્રમજનક 28 લડાકૂ વિમાનો ઉડાડ્યા હતા. ત્યાંના સંરક્ષણ મંત્રાલયે […]

સૌથી મોટી ઘૂસણખોરી: ચીને તાઇવાનની હવાઇ સીમામાં એક સાથે 24 લડાકૂ વિમાનો મોકલ્યા

ચીને હવે તાઇવાનમાં સૌથી મોટી ઘૂસણખોરી કરી ચીને પોતાની વાયુસેનાના 24 લડાકૂ વિમાનો તાઇવાનની હવાઇ સીમામાં મોકલ્યા કેટલાક વિમાનો પરમાણું બોમ્બ લોન્ચ કરી શકે તેવા પણ હતા નવી દિલ્હી: ભારત સહિતના સંખ્યાબંધ પાડોશી દેશો સાથે સીમા વિવાદનું સર્જન કરીને પંગો લેનાર ચીન હવે તાઇવાનને પણ ટાર્ગેટ કરી રહ્યું છે. તાઇવાનને પોતાનો જ હિસ્સો માનતું ચીન […]

ચીન આગામી 6 વર્ષમાં તાઇવાન પર હુમલો કરી શકે છે: અમેરિકી રિપોર્ટ

અમેરિકાના એક ટોચના કમાન્ડરે આપી ચેતવણી ચીન આગામી 6 વર્ષમાં તાઇવાન પર હુમલો કરી શકે ચીન હંમેશા સ્વશાસિત તાઇવાનને બળજબરીપૂર્વક પોતાનામાં ભેળવી દેવાની ધમકી આપતું આવ્યું છે નવી દિલ્હી: ચીન આગામી 6 વર્ષમાં તાઇવાન પર હુમલો કરી શકે છે તેવી ચેતવણી અમેરિકાના એક ટોચના કમાન્ડરે આપી છે. અમેરિકી કમાન્ડર એડમિરલ ફિલિપ ડેવિડસનના કહેવા પ્રમાણે ચીન […]

ચીને તાઇવાનને આપી ધમકી, કહ્યું – તેઓની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ હશે

ચીન અને તાઇવાન વચ્ચેની તંગદિલી હવે ચરમસીમાએ પહોંચી તાઇવાન હવે સ્વતંત્રતાની માંગ કરી રહ્યું છે ચીને કહ્યું કે તાઇવાનની સ્વતંત્રતાનો અર્થ યુદ્વ હશે બીજિંગ: છેલ્લા કેટલાક સમયથી ચીન અને તાઇવાનના સંબંધોમાં પણ તણાવ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ચીને તાઇવાનની સ્વતંત્રતાની ઘોષણા કરવાની તૈયારી કરવાનો આરોપ લગાવતા યુદ્વની ચેતવણી આપી દીધી છે, ચીનનાં સંરક્ષણ […]

તિબેટિયનોના ધર્મગુરુ દલાઈ લામા આગામી વર્ષે તાઇવાનની મુલાકાત લેશે, આ છે એનું કારણ

ચીનની વધતી દાદાગીરી સામે સમગ્ર દુનિયામાં રોષ ચીન સામે તાઇવાન અને ધર્મગુરુ દલાઈ લામાએ મિલાવ્યા હાથ આગામી વર્ષે દલાઈ લામા તાઈવાનની મુલાકાત લેશે ચીનની અવળચંડાઇ સામે ભારત જ નહિ દુનિયાના બાકી દેશોમાં પણ રોષ ફેલાઇ રહ્યો છે. તાઇવાન પણ ચીનના આ વલણથી નારાજ છે અને તેની સામે બાંયો ચઢાવી રહ્યું છે. ચીન સામે હવે તાઈવાન […]

હવે તાઇવાને પણ કેટલીક ચાઇનીઝ એપ્સ પર મૂક્યો પ્રતિબંધ

ભારત, અમેરિકા બાદ તાઇવાને પણ ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ તાઇવાને ચીનની સ્ટ્રીમિંગ એપ્સ iQiYi અને Tencent પર મૂક્યો પ્રતિબંધ 3 સપ્ટેમ્બરથી આ એપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવશે ચીન અત્યારે અનેક દેશોના રોષનું ભોગ બન્યું છે અને તેના પરિણામ તરીકે ભારત અને અમેરિકાએ અનેક ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે તાઇવાને પણ કેટલીક […]

અમેરિકા તાઈવાનને આપશે 66 એફ-16 યુદ્ધવિમાન, ચીનની પરિણામ ભોગવવાની ધમકી

વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રાલયે તાઈવાનને 66 એફ-16 યુદ્ધવિમાન વેચવાની મંગળવારે મંજૂરી આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે તાઈવાનને લૉકહીડ માર્ટિન નિર્મિત યુદ્ધવિમાનના અત્યાધુનિક સંસ્કરણ એફ-16સી/ડી બ્લોક 70 મળશે. આ સોદો આઠ અબજ અમેરિકન ડોલરનો છે. વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ એક નિવેદનમાં કહ્યુ છે કે રાષ્ટ્રપ્રમુખે આ પ્રસ્તાવિત વેચાણને લીલીઝંડી આપી હતી. તાઈવાનના રાષ્ટ્રપ્રમુખના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code