તમિલનાડુ વિધાનસભામાં રાષ્ટ્રગીતનું અપમાન! નારાજ રાજ્યપાલ ગૃહમાંથી નીકળી ગયા
ચેન્નાઈ: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિએ સોમવારે બંધારણ અને રાષ્ટ્રગીતના અપમાનથી નારાજ થઈને રાજ્ય વિધાનસભામાંથી વોકઆઉટ કર્યો હતો. રાજભવને આ માહિતી આપી હતી. રાજ્યપાલ રવિ પરંપરાગત સંબોધન કરવા ગૃહમાં આવ્યા હતા. રાજ્યપાલ કાર્યાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે રવિએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન અને એસેમ્બલી સ્પીકર એમ અપ્પાવુને વારંવાર રાષ્ટ્રગીત […]