1. Home
  2. Tag "Tamil Nadu Politics"

તામિલનાડુના રાજકારણમાં મોટો ઉલટફેર: BJP છોડ્યા બાદ અન્નામલાઈ નવી રાજકીય પાર્ટી બનાવશે

ચેન્નઈ, 5 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તામિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પોતાની નવી રાજકીય પાર્ટી સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ એક પ્રાદેશિક અને નવા રાજકીય આંદોલનની શરૂઆત કરી રહ્યા […]

અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડ્યો હોવાનો ગણગણાટ

નવી દિલ્હી, 2 જૂન 2026: અન્નામલાઈએ છેવટે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે. તેમણે પક્ષ પ્રમુખ નીતિન નવીનને ના-રાજીનામું સોંપી દીધું છે. છેલ્લા અહેવાલ અનુસાર પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી અન્નામલાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળ્યા હતા. જોકે, સાંજે છ વાગ્યા સુધી આ વાતોને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રાજીનામા વિશે સત્તાવાર સમર્થનની રાહ જોવાઈ રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code