1. Home
  2. Tag "tanker"

અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા પાસે ટેન્કરમાં આગ લાગી ડ્રાઈવરનો બચાવ

નડિયાદઃ અમદાવાદ-મુંબઈ હાઈવે પર ખેડા નજીક ગતરાત્રે એક ટેન્કરમાં એકાએક આગ લાગી હતી. આ ઘટનાની જાણ નડિયાદ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરબ્રિગેડની ટીમે આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામા ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સહિત હાઈવે પેટ્રોલિંગના સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. સૂત્રોના […]

દિલ્હીના માર્ગો ઉપર ફરતા ઓક્સિજન ભરેલા ટેન્કરને ખાલી કરવાની કોઈ જગ્યા જ ન હતીઃ માંડવિયા

દિલ્હીઃ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં ઓક્સિજનની અછત અને કોરોનાના મુદ્દા પર બોલતા કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે, દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર ઓક્સિજન ટેન્કરો ફરતા હતા પરંતુ તેમને ખાલી કરવાની કોઈ જગ્યા નથી. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વારંવાર કહ્યું કે આમાં છુપાવવા જેવું કંઈ નથી, […]

વિરમગામ નજીક ટેન્કર પલટી જતાં લોકો વાસણો લઈને સોયાબીન તેલ ભરવા દોડી આવ્યા

વિરમગામઃ અમદાવાદ-વિરગામ હાઈવે પર કાચુ તેલ ભરેલું ટેન્કર પલટી પાઈ જતાં આજુબાજુના રોડ સાઈડના ખાડાંમાં સોયાબીન ભરેલા તેલના ખાબોચીયા ભરાયા હતા. તેલ ભરેલું ટેન્કર પલટી ગયાની જાણ થતાં આજુબાજુના ગામડાંના લોકો હાથમાં વાસણો લઈને તેલ ભરવા પહોંચી ગયા હતા. સૂત્રોના જમાવ્યા મુજબ  કંડલા પોર્ટથી કાચું સોયાબીન તેલ ભરેલું ટેન્કર ઇન્દોર જઈ રહ્યું હતું. ટેન્કર  વિરમગામ […]

હળવદ નજીક ટેન્કર પલટી જતાં તેલના ખાબોચિયા ભરાયા, લોકો કેરબા,વાસણો લઈને તેલ ભરવા દોડ્યા

સુરેન્દ્રનગરઃ હળવદના હાઈવે પર કવાડીયા નજીક માંતેલા સાંઢની માફક પુર ઝડપે જતા તેલ ભરેલા ટેન્કરના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પલટી ખાઇ ગયું હતુ. આથી ટેન્કરમાંથી રોડ પર ઢોળાયેલું તેલ લેવા માટે ‌લોકોએ પડાપડી કરી હતી. લોકો ડોલ, ડબ્બા કે તપેલી જે મળે એ લઇ તેલ ભરવા દોડી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ […]

દાંતીવાડ નજીક ટેન્કરે પોલીસની જીપને ટક્કર મારતા આગ લાગીઃ ટેન્કરના ક્લીનરનું મોત

પાલનપુર :  જિલ્લાના  વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની જીપને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનો આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા […]

ગુજરાતમાં ટેન્કર રાજઃ 200થી વધારે ગામોને દર વર્ષે ઉનાળામાં ટેન્કરથી પુરુ પડાય છે પાણી

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની વિકટ સમસ્યા થાય છે. પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા ટેન્કરો મારફતે પાણી પુરુ પાડવામાં આવે છે. લગભગ 230 ગામમાં ટેન્કરો દોડાવવામાં આવતી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પાણીની સમસ્યા ઉભી ના થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code