તારાપુર-વાસદ હાઈવેને સિક્સલેન બનાવાતા વાહનચાલકોનો સમય બચશે
અમદાવાદઃ તારાપુર–વાસદ સિક્સ લેન ન હાઈવેને ખૂલ્લો મુકાતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે. ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પેારેશન ના 48 કિલોમીટર લાંબા રોડ પ્રોજેકટ પાછળ 1.005 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, આ 6 લેન હાઈવેના લીધે તારાપુરથી વાસદ જતા વાહન ચાલકોની મુસાફરીના સમયમાં આ હાઈવેના લીધે ઘટાડો થશે. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર્રને જોડતા હાઈવે પર […]