ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? તો આજે જ પહોંચી જાવ આ સ્થળે
રિવોઈ ન્યૂઝ, 26 મે 2026 – શું તમે ટાટા મોટર્સ સાથે જોડાવા માગો છો? જો હા તો આજે 26 મે અને 27 મે, 2026 તમારા માટે સૌથી મહત્ત્વની તારીખો છે. ટાટા મોટર્સ દ્વારા તેના સાણંદ પ્લાન્ટમાં ટ્રેઈની મેકેટ્રોનિક્સ માટે અરજીઓ મગાવવામાં આવી છે. નેશનલ એપરેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ (એનએપી સ્કીમ) હેઠળ આ અરજીઓ મગાવવામાં આવી છે. […]


