ગુજરાતની 1275 સ્કૂલમાં માત્ર એક-એક જ શિક્ષક, કેવી રીતે ભણશે ગુજરાત ?
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ વિદ્યાર્થીઓને સારુ સિક્ષણ મળી રહે તે માટે પ્રયાસો કરવામાં આવતા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન ગુજરાતની 54,581 સ્કૂલોમાંથી 1275 સ્કૂલોમાં એક જ શિક્ષક હોવાનો ખુલાસો યુનેસ્કોના રિપોર્ટમાં થયો છે. ગુજરાતની 1275 સ્કૂલો પૈકી 87 ટકા ગ્રામ્ય વિસ્તારો અને […]


