1. Home
  2. Tag "telephone conversation"

પીએમ મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી,આ મુદ્દાઑ પર થઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી નેતાઓએ પ્રગતિની સમીક્ષા અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીના ભવિષ્યની ચર્ચા કરી તેઓ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ, ખાસ કરીને આતંકવાદ, હિંસા અને નાગરિકોના જીવ ગુમાવવા અંગે ચિંતા વ્યક્ત કરે છે તેઓ આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવા સંમત થયા […]

પીએમ મોદીએ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી,હોસ્પિટલમાં નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેલેસ્ટાઇનનાં રાષ્ટ્રપતિ મહામહિમ મહમૂદ અબ્બાસ સાથે ટેલિફોન પર વાત કરી હતી.વડાપ્રધાને  ગાઝામાં અલ અહલી હોસ્પિટલમાં નાગરિકોનાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. ભારત અને આ વિસ્તાર વચ્ચે પરંપરાગત રીતે ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં આતંકવાદ, હિંસા અને કથળતી જતી સુરક્ષા સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.તેમણે […]

પીએમ મોદીએ ડેન્માર્કના વડાપ્રધાન સાથે ટેલિફોન પર વાતચીત કરી

પીએમ મોદીએ ડેન્માર્કના વડાપ્રધાન સાથે કરી વાત  મેટ ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર કરી વાતચીત ડેનમાર્કના પીએમ તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા SAFRANના ગ્રૂપ ચેરમેન સાથે પીએમની મુલાકાત  દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કના વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. પીએમએ PM ફ્રેડરિકસેનને બીજી ટર્મ માટે ડેનમાર્કના પીએમ તરીકે નિયુક્ત થવા […]

પીએમ મોદી અને નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોર વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ

પીએમ મોદી અને નોર્વેના પીએમ વચ્ચે થઈ વાતચીત  જોનાસ ગહર સ્ટોર વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ અનેક મુદ્દાઓ પર થઈ વાતચીત  દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોર્વેના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોર સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ વિકાસશીલ દેશોમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ માટે ક્લાયમેટ ફાઇનાન્સને એકત્રિત કરવાની પહેલ સહિત પરસ્પર હિતના દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર […]

PM મોદી અને પુતિન વચ્ચે વાતચીત થઈ, યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે સીધો સંવાદ કરવા PM મોદીની અપીલ

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. મોટાભાગના દેશોએ રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો છે. જો કે, ભારત આ મામલે ટટસ્થ રહ્યું છે અને વાતચીતથી સમસ્યાનો ઉલેક લાવવા માટે પહેલાથી અપીલ કરી રહ્યું છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કી સાથે ટેલિફોનીક વાતચીત કરી હતી. ત્યાર બાદ […]

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત,અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા

પીએમ મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર કરી વાતચીત અફઘાનિસ્તાન સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે ટેલિફોન પર વાત કરી હતી.બંને નેતાઓએ અફઘાનિસ્તાનના હાલના ઘટનાક્રમ સહિતના પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સંદર્ભમાં,તેમણે આતંકવાદ, નશીલા પદાર્થો, ગેરકાયદે હથિયારો અને માનવ તસ્કરીના સંભવિત […]

પીએમ મોદી અને યુરોપીયન પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો,અફ્ઘાનિસ્તાન મુદ્દે થઈ ચર્ચા

પીએમ મોદી અને યુરોપિયન યુનિયનના અધ્યક્ષ વચ્ચે સંવાદ ચાર્લ્સ મિશેલે પીએમ મોદી સાથે કરી વાત અફ્ઘાનિસ્તાન મુદ્દે થઈ ચર્ચા દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે રાતે યુરોપીયન પરિષદના અધ્યક્ષ મહામહિમ ચાર્લ્સ મિશેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલના ઘટનાક્રમો અને ક્ષેત્ર તથા દુનિયા પર તેની અસરો અંગે ચર્ચા કરી હતી. તેમણે કાબુલ આંતરરાષ્ટ્રીય […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના વડાપ્રધાન મહામહિમ નફતાલી બેનેટ વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ

પીએમ મોદીએ ઈઝરાયલના વડાપ્રધાન સાથે કરી વાત મોડી રાતે ફોન પર કરી ચર્ચા અનેક મહત્વના મુદ્દા પર કામ કરશે ઈઝરાયલ અને ભારત દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇઝરાયેલના વડાપ્રધાન મહામહિમ નફતાલી બેનેટ સાથે ફોન પર વાત કરી. બેનેટે આ વર્ષની શરૂઆતમાં ઇઝરાયલના વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું જેના સંદર્ભમાં વડાપ્રધાનએ મહામહિમ બેનેટને ફરી એકવાર અભિનંદન પાઠવ્યા. નેતાઓએ […]

પીએમ મોદીએ વિયેતનામનાં વડાપ્રધાન મહામહિમ ફામ મિન્હ ચિન્હ સાથે ટેલિફોનિક ચર્ચા કરી

પીએમ મોદીએ વિયેતનામનાં વડાપ્રધાન સાથે કરી વાત અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ હોવાની સંભાવના દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના વડાપ્રધાન મહામહિમ ફામ મિન્હ ચિન્હ વચ્ચે શનિવારે એટલે કે 10 જુલાઈ પર ટેલિફોનિક સંવાદ થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહામહિમ ફામ મિન્હ ચિન્હને વિયેતનામના વડાપ્રધાન તરીકે તેમણે હોદ્દો સંભાળવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા […]

પીએમ મોદી અને ભૂટાનના વડાપ્રધાન વચ્ચે થઇ ટેલિફોનિક વાત, કોવિડ અને અન્ય વિષય પર થઇ ચર્ચા

પીએમએ કરી ભૂટાનના વડાપ્રધાન સાથે ટેલિફોનિક વાત કોવિડ અને અન્ય વિષયો પર થઇ વાત ભારત અને ભૂટાનની ખાસ મિત્રતા: ભૂટાન દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાનના વડાપ્રધાન ડૉ. લોટે ત્શેરિંગ વચ્ચે ટેલિફોનિક વાત કરી જેમાં કોવિડ અને ભારત અને ભૂટાનના સંબંધોને લઈને ચર્ચા થઈ. ભૂટાન ભારતનો પાડોશી દેશ અને મિત્ર દેશ હોવાના કારણે ભારતે ભૂટાનને પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code