1. Home
  2. Tag "terrif"

ટેરિફ વિવાદની વચ્ચે અમેરિકાનું નિવેદન, ભારતની ઈકોનોમી સુધારવા માટે કરી રહ્યા છીએ આકરી મહેનત

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદનીવચ્ચે અમેરિકાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે તેમનો દેશ આકરી મહેનત કરી રહ્યો છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ મંગળવારે કહ્યુ છે કે ભારતને તેની અર્થવ્યવસ્થાના વિકાસનો અવસર આપવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર આકરી મહેનત કરી રહ્યું છે. માઈક […]

ચીને વધતા તણાવ વચ્ચે અમેરિકાની ચીજવસ્તુઓ પર આયાત શુલ્કમાં કર્યો વધારો

બીજિંગ: ચીને શનિવારે અબજો ડોલરના મૂલ્યના અમેરિકન સામાન પર આયાત શુલ્કમાં વધારો કર્યો છે. અમેરિકા દ્વારા ચીનની કંપનીઓને અવિશ્વસનીય વિદેશી કંપનીઓની કાળી યાદીમાં નાખવાની તૈયારી વચ્ચે આ નિર્ણય કર્યો છે. વિશ્લેષકોનું માનવું છે કે ચીન પોતાની દિગ્ગજ તકનીકી કંપની હુવાવેને આપૂર્તિમાં ઘટાડો કરનારી અમેરિકા અને અન્ય વિદેશ કંપનીઓને દંડિત કરવાના લક્ષ્યની સાથે કાળી યાદી બનાવી […]

ભારત પાસે ‘2 મિનિટ’માં 50 ટકા ઓછો કરાવ્યો બાઈક પરનો ટેરિફ: ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે હાર્લે ડેવિડસન બાઈક પર આયાત શુલ્કને અડધો કરીને તેમણે ભારતની સાથે એક યોગ્ય સમજૂતી કરી છે. પંરતુ અમેરિકાની વ્હિસ્કી પર લાગતા ઉંચા શુલ્કથી તેઓ હજીપણ નાખુશ છે. ટ્રમ્પે હાર્લે ડેવિડસનના આયાત પર ભારત દ્વારા લગાવવામાં આવેલા ઉચ્ચ આયાત શુલ્કને અયોગ્ય ગણાવ્યો હતો. તેમણે અમેરિકામાં આયાત થનારી ભારતીય બાઈકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code