TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાયો
એસટીએફ (STF)એ પકડી પાડ્યો; લૂંટફાટ, બળજબરીથી વસૂલાત અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપોનો સામનો કરી રહ્યો છે જહાંગીર ખાન કોલકાતા, 8 જૂન 2026: TMC નેતા જહાંગીર ખાન ઉર્ફે પુષ્પા નેપાળ સરહદથી ઝડપાઈ ગયો છે. પશ્ચિમ બંગાળના ફાલતાથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઉમેદવાર જહાંગીર ખાનની રાજ્ય પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસટીએફની ટીમે આજે […]


