1. Home
  2. Tag "tourists thronged"

પાવાગઢમાં વરસાદી વાતાવરણમાં કૂદરતનો અનોખો નજારો, શનિ-રવિની રજામાં પ્રવાસીઓ ઉમટી પડ્યાં

ગોધરાઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારે વહેલી સવારથી જ પ્રવાસીઓ, યાત્રાળુઓ અને દર્શનાર્થી માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. પાવાગઢએ આસ્થા, શક્તિ, શ્રદ્ધા, અને ભક્તિની સાથે, પ્રવાસન ધામ તરીકે વિકસેલા અને વન-ડે પિકનિક પોઇન્ટ તરીકે નજીકના શહેરીજનોનું મનપસંદનું સ્થળ બની ગયું હોવાથી રજાઓ અને વિકેન્ડના સમયે અહીં લાખો દર્શનાર્થીઓ અને યાત્રિકો આ સ્થળની મુલાકાતે આવી […]

ઉત્તરાણની રજાઓમાં કચ્છના પર્યટન સ્થળોએ પ્રવાસીઓ ઉમટી પડ્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

ભૂજઃ કચ્છનો પર્યટન ક્ષેત્રે છેલ્લા દાયકાથી સારોએવો વિકાસ થયો છે.કચ્છ હવે પ્રવાસનનું  હબ બની ગયું છે. તહેવારો અને  જાહેર રજાઓના દિવસોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છના પર્યટક અને યાત્રાધામો પર ઉમટી પડતા હોય છે. ઉતરાયણનું પર્વ અને શનિ-રવિવાર રજાના લીધે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.. ખાસ કરીને સફેદ રણમાં ઉતરાયણના દિવસે ભારે ભીડ જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code