1. Home
  2. Tag "tractor rally"

ગાંધીનગરમાં કિસાન સંઘની ટ્રેકટર રેલી યોજાઈ, હવે ખેડુતોની લડત ગામડાં સુધી પહોંચાડાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ભારતીય કિસાન સંઘે પણ ખેડુતોના પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો છે. ગામધીનગરમાં ગુરૂવારે  ખેડૂતોએ મંત્રીઓના નિવાસસ્થાન સુધી ટ્રેક્ટર રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે તો બીજી તરફ ખેડૂતોના […]

ગુજરાતમાં ખેડુતોને સિંચાઈ માટે પુરા આઠ કલાક વીજળી આપવાની માગ સાથે ટ્રેકટર રેલી યોજાશે

ગાંધીનગરઃ રાજ્યમાં રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. જે વિસ્તારમાં સિંચાઈની સુવિધા છે તેવા ખેડુતો ઉનાળુ પાકની વાવણી કરી રહ્યા છે. હાલ સિચાઈ માટેના પાણીની ખાસ જરૂર છે, પરંતુ વીજળીના ધાંધિયાને કારણે ખેડુતો બોર-કૂવાઓમાં પાણી હોવા છતાં સિંચાઈ કરી શક્તા નથી.  ખેતી માટે આઠ કલાક વીજળી નહી આપતા ખેડુતો લડી લેવાના મુડમાં હોય તેમ લાગી […]

કિસાન સંગઠનોનો મોટો નિર્ણય, હવે સંસદ સુધીની પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચ નહીં યોજાય

સંસદ સુધીની ટ્રેક્ટર માર્ચ સ્થગિત સંસદમાં બિલ રજૂ થતા પહેલા કિસાન સંગઠનોએ આ નિર્ણય લીધો કિસાન યુનિયનની આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો નવી દિલ્હી: ખેડૂતો પોતાની માંગ પર તો અડગ છે પરંતુ હવે ખેડૂતોએ એક મોટો નિર્ણય લેતા સંસદ સુધી પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. કિસાન સંગઠનોએ કૃષિ કાયદાની વાપસી બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code