1. Home
  2. Tag "Troubles increase"

અનિલ અંબાણીની મુશ્કેલીઓ વધી, બેંક કૌભાંડમાં CBI એ દાખલ કરી ચાર્જશીટ

મુંબઈ, 30 મે 2026: દેશના જાણીતા રિલાયન્સ એડીએ ગ્રુપ સામેની કથિત છેતરપિંડીના મામલે કેન્દ્રીય તપાસ એજન્સીએ કડક વલણ અપનાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 2,929.05 કરોડની છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ 16 લોકો સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. આ કાર્યવાહી બાદ કોર્પોરેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદના આધારે સીબીઆઈએ […]

PM મોદી પર ટિપ્પણી કરવા બદલ RJD નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી, દિલ્હીમાં કેસ દાખલ

બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી રહી છે. હવે દિલ્હીમાં તેમના વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં આરજેડી નેતા વિરુદ્ધ ફરિયાદ દક્ષિણ દિલ્હી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ કે.એસ. દુગ્ગલે ગોવિંદપુરી પોલીસ સ્ટેશનમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે […]

ફિલ્મ જગતના જાણીતા સંગીતકાર એ.આર.રહેમાનની ધૂનની નકલ મામલે મુશ્કેલીઓ વધી

પ્રખ્યાત સંગીત નિર્દેશક એ.આર.રહેમાન ફરી એકવાર વિવાદમાં ફસાયાંનું જાણવા મળે છે. દિલ્હી હાઈકોર્ટે તેમને અને ફિલ્મ નિર્માણ કંપની મદ્રાસ ટોકીઝને ધૂનની નકલ કરવાના આરોપસર 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલો ઐશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’ના ગીત ‘વીરા રાજા વીરા’ સાથે જોડાયેલો છે. કોર્ટે આ મામલે રહેમાનને નોટિસ મોકલી છે. પદ્મશ્રી પુરસ્કાર […]

IPL : રાજસ્થાનની મુશ્કેલીઓ વધી, કેપ્ટન સંજુ સેમસન થયો ઈજાગ્રસ્ત

દેશમાં હાલ આઈપીએલનો માહોલ જામ્યો છે.દરમિયાન રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન સંજુ સેમસન ફરી એકવાર ઘાયલ થયા છે. IPL 2025 ની 32મી મેચ દરમિયાન સંજુ મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે 31 રન બનાવ્યા બાદ સેમસન રિટાયર હર્ટ થયો હતો. તેને ખૂબ દુખાવો થતો હતો. સેમસનની ઈજા અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code