ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બે દિવસિય બેઠકનો પ્રારંભ, 31મીએ યાદી જાહેર કરાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા મળી પાર્લાનેન્ટરી બોર્ડની બેઠક, નિરીક્ષકો દ્વારા પેનલ યાદી પાર્લામેન્ટરી બોર્ડને સોંપાઈ જૂનાગઢ મનપા અને 66 ન.પા.ની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો નક્કી કરશે અમદાવાદઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જૂનાગઢ મ્યુનિ.કોર્પોરેશન અને 66 નગરપાલિકાઓ સહિત પંચાયત અને પાલિકાઓની ખાલી બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી કરવાની અંતિમ […]