1. Home
  2. Tag "two leopards"

હીલ સ્ટેશન સાપુતારામાં આતંક મચાવનારા બે દીપડા પાંજરે પૂરાયા

સાપુતારા, 27 મે, 2026 : Two leopards that created terror were caged રાજ્યના હિલ સ્ટેશન એવા સાપુતારામાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો ત્રાસ વધ્યો હતો. દીપડાઓ શિકારની શોધમાં હોટલો સુધી આવી જતા હોય પ્રવાસીઓ પણ ખાસ કરીને રાતના સમયે હોટલની બહાર નિકળવામાં ડર અનુભવતા હતા. આ અંગે વન વિભાગને જાણ કરાતા દીપડાને પકડવા માટે પાંજરા મુકવામાં […]

ગીર ગઢડામાં બે દીપડાં રહેણાંક વિસ્તારમાં ઘૂંસી ગયા, બે લોકો પર હુમલો કર્યા બાદ પાંજરે પુરાયાં

ઊનાઃ ગીર સોમનાથ જિલ્લામાં સિંહોની સાથે દીપડાની સંખ્યા પણ સતત વધી રહી છે, જેના કારણે દીપડાનો વસવાટ વધી રહ્યો છે વન્ય પ્રાણીઓ હવે તો રહેણાક વિસ્તારમાં ઘુસી રહ્યા છે. ત્યારે આવી એક ઘટના ગીર ગઢડામાં બની હતી. શહેરના અતિગીચ વિસ્તાર એવા માનવ વસાહત વચ્ચે બે દીપડા ઘૂસી જતાં બહાર નીકળી શક્યા નહીં અને ઘરમાં પુરાઈ […]

ભાવનગરના તળાજા પંથકમાં ભારે તરખાટ મચાવ્યા બાદ અંતે બે દીપડા પાંજરે પુરાયા

ભાવનગરઃ જિલ્લાના તળાજા તાલુકાના શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડાંનો ત્રાસને લઈને ખેડુતો પરેશાન બન્યા હતા. દીપડાઓ અવાર-નવાર પશુઓનું મારણ કરતા હતા. દીપડાના ભયને લીધે ખેડુતો પોતાના વાડી-ખેતર જતા પણ ડર અનુભવતા હતા. અને આ અંગે વન વિભાગને ફરિયાદ કરી હતી. દરમિયાન વન વિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવીને નવી કામરોળ ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા. પાંજરામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code