1. Home
  2. Tag "two people caught"

મર્સિડીઝ કાર પર MLA GUJARATનું નકલી બોર્ડ લગાવીને રોફ જમાવતા બે નશાખોર પકડાયા

સુરત, 6 મે 2026: Two men caught drunk with MLA GUJARAT board on Mercedes car શહેરમાં મર્સિડીઝ કાર પર MLA GUJARATનું બોર્ડ લગાવીને સમાજમાં રોફ જમાવતા બે શખસોને પોલીસે દારૂ પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. નબીરાઓએ મર્સિડીઝ કાર પર નંબર પ્લેટ પણ લગાવી નહતી. શહેરના મોટા વરાછાના ટર્નિંગ પોઇન્ટ પર ઉત્રાણ પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમે […]

ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 2.50 લાખ પડવનારી ઠગ ટોળકીના બે શખસો પકડાયા

ગાંધીનગરના દંપતીને 200 કરોડના મની લોન્ડરિંગ કૌભાંડ કર્યોનો ડર બતાવ્યો ED-CBI-સુપ્રીમ કોર્ટના લેટરપેડ મોકલી અઢી લાખ પડાવ્યા સુરેન્દ્રનગરના બે શખસો કમિશનથી બેન્ક એકાઉન્ટની સગવડ કરી આપતા હતા ગાંધીનગરઃ રાજ્યમાં ડિઝિટલ એરેસ્ટના નામે રૂપિયા પડાવવાના બનાવો વધતા જાય છે. સરકાર લોકોને જાગૃત કરવા પ્રયાસો કરે છે. છતાં પણ ભણેલા-ગણેલા લોકો જ છેતરાતા હોય છે. ગાંધીનગરના સરગાસણનાં […]

ધારાસભ્યો અને અધિકારીઓના નામના ફેક આઈડી બનાવીને નાણા માગતાં બે શખસો પકડાયા

અમદાવાદઃ દેશમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. સોશિયલ મીડિયાના જમાનામાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે. જેમાં ધારાસભ્યો, અધિકારીઓ કે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ફેક આઈડી બનાવીને તેમના નામે રૂપિયા ઉધરાવવાના બનાવો પણ બની રહ્યા છે. જેમાં અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકરના નામનું ફેક આઈડી બનાવીને રૂપિયા માગતાં આ અંગે સાયબર ક્રાઈમ પોલીસે રાજસ્થાનના કિશનગઢ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code