મધ્ય પ્રદેશ વિધાનસભાએ સમાન નાગરિક સંહિતા (UCC) બિલને મંજૂરી આપી
ભોપાલ, 21 જુલાઈ 2026: મધ્યપ્રદેશ વિધાનસભામાં ભારે હોબાળા વચ્ચે સમાન નાગરિક સંહિતા (UCC) બિલને મંજૂરી આપવામાં આવી છે. ઉત્તરાખંડ, ગુજરાત અને આસામ બાદ મધ્યપ્રદેશ UCC લાગુ કરનારું ચોથું રાજ્ય બનશે. મધ્યપ્રદેશ વિધાનસભામાં વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો, પરંતુ સૂત્રોચ્ચાર અને ગરમાગરમ ચર્ચા વચ્ચે ‘સમાન નાગરિક સંહિતા (UCC) બિલ’ બહુમતીથી પસાર કરવામાં આવ્યું. વિપક્ષ પર નિશાન […]


