1. Home
  2. Tag "Union Minister Nitin Gadkari"

પૂર્વ ભારતના વિકાસને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,કનેક્ટિવિટી વધારવાનો પ્લાન જાહેર

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ ઉત્તર-પૂર્વના અરુણાચલ પ્રદેશને મોટી ભેટ આપી છે. નીતીન ગડકરીએ કહ્યું હતું કે, કેન્દ્રએ અરુણાચલ પ્રદેશમાં 7 બ્રિજ પ્રોજેક્ટના નિર્માણને મંજૂરી આપી છે. આ પુલ 118.5 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં, પૂર્વ કામેંગ જિલ્લાના લાચાંગ અને ગોઆંગ વિસ્તારોમાં પાચા નદી પર બે કોંક્રિટ પુલ બનાવવામાં આવશે. વધુમાં, NH-313 પર […]

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ઓક્ટોબરમાં આ દિવસે મોટા પડદા પર રિલીઝ થશે

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર બની ફિલ્મ ઓક્ટોબરમાં આ દિવસે મોટા પડદા પર થશે રિલીઝ મુંબઈ:કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ ‘ગડકરી’ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ મરાઠીમાં બની છે. આ ફિલ્મનું પોસ્ટર પણ સામે આવ્યું છે. દેશના હાઈવેને નવો લુક આપનાર અને હાઈવે-મેન ઓફ ઈન્ડિયા તરીકે ઓળખાતા નીતિન […]

ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ-કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી જાણકારી  ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઈવેનું 70 ટકા કામ પૂર્ણ વેપાર, આરોગ્ય, શિક્ષણ અને પર્યટનને વેગ મળશે દિલ્હી :કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ રવિવારે કહ્યું કે, ભારત-મ્યાનમાર-થાઈલેન્ડમાંથી પસાર થતા મહત્વકાંક્ષી હાઈવે પ્રોજેક્ટનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડ લગભગ 1,400 કિલોમીટર લાંબા હાઈવે પર કામ કરી રહ્યા છે. તેના […]

રાષ્ટ્રીય ઘોરીમાર્ગના મામલે ચીનને પછાડી અમેરિકા બાદ ભારત બીજા સ્થાન પર પહોચ્યું – કેન્દ્રિય મંત્રી નિતીન ગડકરી

  દિલ્હીઃ ભારત દરેક ક્ષેત્રમાં સતત પ્રગતિ કરતો દેશ છે ત્યારે વિતેલા દિવસને મંગળવારના રોજ રાકેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ  એક પત્રકાર પરિષદ યોજી હતી.  આ દરમિયાન તેમણએ ભારત રાજ્યઘોરી માર્ગ મામલે કેટલો આગળ વધ્યો છે તે જાણકારી આપી હતી. વિગત પ્રમાણે કેન્દ્રીય મંત્રી એ જણાવ્યું કે છેલ્લા નવ વર્ષમાં દેશમાં રાષ્ટ્રીય […]

15 વર્ષથી જૂનાં સરકારી વાહનો રસ્તાઓ પર નહીં ચાલેઃ નીતિન ગડકરી

મુંબઈ:  મહારાષ્ટ્રમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર અથવા તેના ઉપક્રમોના પંદર વર્ષથી જૂનાં વાહનો રસ્તા પરથી હટાવી લેવાના રહેશે. ભારત સરકારે આ નીતિ તમામ રાજ્યોને મોકલી છે. રાજ્ય સરકારોએ પણ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગોમાં 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. હકીકતે, વાયુ […]

ભારતમાં ઓટોમોબાઈલને ક્રેશ ટેસ્ટમાં પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ અપાશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ભારત NCAP (ન્યુ કાર એસેસમેન્ટ પ્રોગ્રામ) રજૂ કરવા માટેના ડ્રાફ્ટ GSR નોટિફિકેશનને મંજૂરી આપી છે, જેમાં ભારતમાં ઓટોમોબાઈલને ક્રેશ ટેસ્ટમાં તેમના પ્રદર્શનના આધારે સ્ટાર રેટિંગ આપવામાં આવશે. ટ્વીટ્સની શ્રેણીમાં તેમણે જણાવ્યું હતું કે ભારત-NCAP ઉપભોક્તા-કેન્દ્રિત પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જે ગ્રાહકોને તેમના સ્ટાર-રેટિંગ્સના આધારે સુરક્ષિત કાર પસંદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code