અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો
સ્પેસમાં જોવા મળ્યો ગેલેક્સીનો નજારો બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો સમૂહ જોવા મળ્યો યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના ટેલિસ્કોપે આ વિશાળ સમૂહને શોધ્યો આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધન બાદ આ વસ્તુ પ્રત્યક્ષ રીતે માલુમ પડે છે. યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે 6 ગેલેક્સીઓના એક વિશાળ સમૂહને શોધી કાઢ્યો […]


