1. Home
  2. Tag "universe"

ઓમનો જાપ કરવાથી અનેક વિકારો થશે દૂર,જાણો બ્રહ્માંડના પ્રથમ ધ્વનિના ફાયદા

ઓમ વગર કોઈ પણ મંત્ર કે પૂજા સફળ થતી નથી. ઓમ શબ્દ દરેક મંત્રને પૂર્ણ કરે છે. આ ઉપરાંત તે ભોલેનાથને પણ અતિ પ્રિય છે. સમગ્ર બ્રહ્માંડ આ શબ્દમાં સમાયેલું છે. એમ કહી શકાય કે ઓમ એ માત્ર એક ધ્વનિ નથી, તે બ્રહ્માંડની એક તરંગ છે. ઓમ એક શક્તિશાળી અવાજ છે જે આપણી અંદર રહેલો […]

બ્રંહ્માંડની અજીબો-ગરીબ ઘટનાઓ, સંવત 2078માં જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ

બ્રંહ્માંડમાં થતી અજીબો-ગરીબ ઘટના આ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ સંવત 2078માં જોવા મળશે બ્રંહ્માંડ એ એક એવો રહસ્યનો વિષય છે કે જેના વિશે સંપૂર્ણ માહિતો આજ સુધી કોઈ મેળવી શક્યું નથી. બ્રંહ્માંડમાં અનેક પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે તેવામાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પર લોકોની હંમેશા નજર રહેતી હોય છે. આ વખતે સૂર્યગ્રહણ વર્ષ 2078માં જોવા […]

દુનિયા પર આવી શકે છે મોટું સંકટ, વૈજ્ઞાનિકોની ચિંતામાં વધારો

દુનિયા પર સંકટ? વૈજ્ઞાનિકો છે ચિંતામાં  જાણો શું છે હકીકત બ્રંહ્માંડમાં રોજ હજારો પ્રકારની ઘટનાઓ બનતી રહેતી હોય છે. પણ તે પૃથ્વીથી કેટલાક પ્રકાશવર્ષ દૂર હોવાના કારણે અને ક્યારેક સૂર્યના  વધારે તેજના કારણે તેને નરી આંખે જોઈ શકાતી નથી. આવી ફરીવાર એક ઘટના બની છે જેને લઈને વૈજ્ઞાનિકો ચિંતામાં મુકાયા છે. અને તેમના કહેવા પ્રમાણે […]

બ્રહ્માંડમાં જોવા મળશે અનોખી ઘટના, ડેલ્ટા-એક્વેરીડસ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે

બ્રહ્માંડમાં જોવા મળશે અનોખો નજારો ડેલ્ટા-એક્વેરીડસ ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે 15થી 50 ઉલ્કાઓ સ્પષ્ટ પડતી જોવા મળશે બ્રહ્માંડમાં આમ તો અવાર નવાર અજીબો ગરીબ ઘટનાઓ બનતી રહેતી હોય છે. ત્યારે ફરીવાર એક એવી ઘટના બનવા જઈ રહી છે જે નજારો અદભૂત હશે. બ્રહ્માંડમાં 15મી ઓગષ્ટ સુધી અવકાશમાં ડેલ્ટા – એકવેરીસ ઉલ્કાવર્ષાનો નજારો જોવા મળશે. […]

અહીંયા 3200 વર્ષ જૂના નક્શામાં દેખાયું ‘બ્રહ્માંડ’

3200 વર્ષ જૂના નક્શામાં દેખાયું બ્રહ્માંડ આકૃતિમાં એક અંડરવર્લ્ડનો પણ કરાયો છે ઉલ્લેખ જે મંદિરમાંથી શોધખોળ કરાઇ તે વર્ષ 1834માં શોધવામાં આવ્યું હતું નવી દિલ્હી: આપણું વિશ્વ અનેક અજાયબીઓથી ભરેલું છે. હવે તુર્કીના એક મંદિરમાંથી પુરાતત્વ વિભાગના ખોદકામ દરમિયાન બ્રહ્માંડનો નક્શો મળી આવ્યો છે. પથ્થરો પર કોતરવામાં આવેલી આકૃતિ 3200 વર્ષ જૂની હોવાનું મનાઇ રહ્યું […]

460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડમાંથી મળ્યા પાણીના પુરાવા, કેમ મહત્વની છે આ શોધ

460 કરોડ વર્ષ જૂના ઉલ્કાપિંડમાં પાણી હોવાના સંકેત વિજ્ઞાનીઓએ કરી મહત્વની શોધ પાણીની શોધ માટે માણસ હવે ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે. પાણી ખુબ જરૂરી વસ્તુ પણ છે અને તેના વગર જીવન શક્ય નથી. આવા સમયમાં વિજ્ઞાનીઓ દ્વારા એવી શોધ કરવામાં આવી છે જેને હાલ ખુબ મહત્વની ગણવામાં આવી રહી છે. વૈજ્ઞાનિકો દ્વારા એક […]

અંતરિક્ષમાં જોવા મળી એબેલ જેલીફિશ, હવે વૈજ્ઞાનિકો પણ છે મૂંઝવણમાં

એબેલ જેલીફિશ-2877 પૃથ્વીથી 30 કરોડ પ્રકાશવર્ષ દૂર બ્રહ્માંડમાં વિસ્ફોટને પગલે જેલીફિશનો ઉદ્ભવ થયો હોવાનું અનુમાન આ આકૃતિ એના આકારને જેલીફિશમાંથી બદલવાની કરી રહી છે કોશિશ બ્રહ્માંડ વિશે અત્યાર સુધી વૈજ્ઞાનિકો દ્વારા અનેક પ્રકારની શોધખોળ કરવામાં આવી છે, કેટલીક એવી પણ શોધ કરવામાં આવી છે જેને લોકો દ્વારા માનવી પણ અશક્ય છે. અત્યારે પણ એવી જ […]

અંતરીક્ષમાં બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો નજારો જોવા મળ્યો

સ્પેસમાં જોવા મળ્યો ગેલેક્સીનો નજારો બ્લેકહોલની પાસે 6 ગેલેક્સીનો સમૂહ જોવા મળ્યો યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના ટેલિસ્કોપે આ વિશાળ સમૂહને શોધ્યો આપણું બ્રહ્માંડ અનેક પ્રકારના રહસ્યોથી ભરપૂર છે અને આ ક્ષેત્રે વિવિધ પ્રકારના શોધ સંશોધન બાદ આ વસ્તુ પ્રત્યક્ષ રીતે માલુમ પડે છે. યૂરોપિયન સર્ધન ઓબ્ઝર્વેટરીના વેરી લાર્જ ટેલિસ્કોપે 6 ગેલેક્સીઓના એક વિશાળ સમૂહને શોધી કાઢ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code