ધર્માંતર ટોળકીની જાળમાંથી બચી ગયેલા દલિત યુવકની મદદે આવ્યું સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન
ભોપાલ, 10 એપ્રિલ, 2026 – મધ્ય પ્રદેશમાં સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન દ્વારા અભિષેક ખટીકને ગૌરવભેર જીવન જીવવા માટે એક ઓટોરિક્ષા આપવામાં આવી છે. અભિષેક એક એવી સંસ્થામાંથી હેમખેમ બહાર આવ્યો હતો જેના સંચાલકો વિરુદ્ધ પાછળથી ગેરકાયદેસર ધર્માંતરણ માટે ગુનાઈત કેસ નોંધવામાં આવ્યા હતા. આ યુવક પાસે આવકનું કોઈ સાધન નહોતું અને પરિવારનો કોઈ ટેકો નહોતો, […]


