વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 9 જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની આગાહી
અમદાવાદ, 6 મે 2026: Unseasonal rains predicted in 9 districts વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના કેટલાક વિસ્તારમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. ગઈકાલે મંગળવારે 5 જિલ્લામાં કમોસમી વરસાદી ઝાપટાથી લઈને પોણો ઈંચ વરસાદ પડ્યા બાદ આજે સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળછાંયુ વાતાવરણ સર્જાયું હતું. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના પાંચ અને સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં […]


