1. Home
  2. Tag "UP ELECTIONS 2022"

યુપી વિધાનસભા ચૂંટણીને લઈને ઈન્ડો-નેપાળ સીમા પર સુરક્ષા વધારાઈઃ- પ્રથમ વખત CCTV કેમેરાથી રખાશે નજર

યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને કડક સુરક્ષા પ્રથમ વખત સીસીટિવી કેમેરાથી રખાશે નજર લખનૌઃ- ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરક્ષાનો પણ ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે, પોલીસ વિધાનસભાની ચૂંટણીને લઈને કોી કસર છોડવા માંગતી નથી. ચૂંટણી શાંતિપૂર્ણ અને સલામત રીતે યોજાય તે માટે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય અને આંતર-રાજ્ય સરહદો પર આવતા અવરોધો […]

ઉત્તર પ્રદેશ :PM મોદી 13 ડિસેમ્બરે કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે 

PM કાશીની બે દિવસીય મુલાકાતે જશે કાશી વિશ્વનાથ કોરિડોરનું કરશે ઉદ્દઘાટન આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે   લખનઉ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ઉત્તર પ્રદેશની મુલાકાતે છે. વડાપ્રધાન 13 ડિસેમ્બરે શ્રીકાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્દઘાટન કરશે. આ પ્રસંગે ભવ્ય કાર્યક્રમ પણ યોજાશે અને આ પ્રસંગની […]

કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: યુપી વિધાનસભા ચૂંટણીમાં 40% મહિલાઓને આપશે ટિકિટ

યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક યુપીની આગામી ચૂંટણીમાં 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે મહિલાઓને તેમના સામર્થ્યને આધારે ટિકિટની ફાળવણી કરવામાં આવશે નવી દિલ્હી: યુપીમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, યુપીમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી 40 ટકા ટિકિટ મહિલાઓને આપશે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code