1. Home
  2. Tag "uri"

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાને મળી મોટી સફળતા – ઘુસણખોરી કરતા 3 પાકિસ્તાની આતંકી ઠાર

સેનાએ ફરી આતંકીના પ્રયાસને નિષ્ફળ કર્યો ઉરીમાં 3 ઘુસણખોરો ઠાર મરાયા શ્રીનગરઃ- દેશના પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ શઆંતિનો સતત ભંગ કરવાના પ્રયત્નમાં લાગેલા હોય છે, ત્યારે સેનાના જવાનો સતત સરહદ પર ખડેપગે રહીને દેશની સુરક્ષા કરીને આતંકીઓના નાપાક ઈરાદાઓને નિષ્ફળ બનાવે છે આજ શ્રેણીમાં સતત ચોથી વખત સેનાના જવાનોએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પ્રાપ્ત […]

પાકિસ્તાને ઉરી સેક્ટરમાં ફરીથી કર્યું શસ્ત્રવિરામનું ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો આકરો જવાબ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને પુલવામા હુમલા બાદ ભારત દ્વારા કરવામાં આવેલી વળતી કાર્યવાહીને કારણે પાકિસ્તાન ખિજાયેલું છે અને પાકિસ્તાન દ્વારા સતત સંઘર્ષવિરામનો ભંગ થઈ રહ્યો છે. જેનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. આજે શુક્રવારે સવારથી જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે પાકિસ્તાની સૈનિકોએ સંઘર્ષવિરામનો ભંગ કરીને […]

વચગાળાના બજેટ દરમિયાન ‘ઉરી’ ફિલ્મના ઉલ્લેખ પર તાળીઓનો ગડગડાટ

મોદી સરકારે પોતાના આખરી બજેટને રજૂ કર્યું છે. બજેટ – 2019માં કાર્યવાહક નાણાં પ્રધાન પિયૂષ ગોયલે દેશના લોકોને ઘણાં મોટા-મોટા વાયદા કર્યા છે અને યોજનાઓના એલાન પણ કર્યા છે. તે દરમિયાન તેમણે બજેટ ભાષણની વચ્ચે જ ઉરી- ધ સર્જિકલ સ્ટ્રાઈક ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. પિયૂષ ગોયલે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો ઉલ્લેખ કરતા કહ્યુ હતુ કે આપણે તાજેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code