અમેરિકામાં ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાનો ડંકો: મિલિટરી ટ્રેનિંગમાં જીત્યા બે પ્રતિષ્ઠિત એવોર્ડ
નવી દિલ્હી, 4 જૂન 2026: ભારતીય સેનાના મેજર પ્રભાત મિશ્રાએ અમેરિકાની પ્રતિષ્ઠિત લશ્કરી તાલીમ સંસ્થામાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરીને ઇતિહાસ રચી દીધો છે. તેમણે તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બે પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કારો પોતાના નામે કર્યા છે. મેજર મિશ્રાની આ અભૂતપૂર્વ સિદ્ધિ ભારત અને અમેરિકા વચ્ચેના મજબૂત સંરક્ષણ સહયોગ અને વૈશ્વિક સ્તરે ભારતીય લશ્કરી અધિકારીઓની […]


