ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ સમય દરમિયાન ટ્રમ્પે કેટલાક એવા કામ કર્યા જેને બધાનું દિલ જીતી લીધુ. ટ્રમ્પે યુએસ સંસદમાં 13 વર્ષના ડીજે ડેનિયલ્સની સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિમણૂકની જાહેરાત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે 13 વર્ષના બાળક, ડીજે ડેનિયલને સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી. ડીજે ડેનિયલ […]