1. Home
  2. Tag "us"

પીએમ મોદીનો ઓટોગ્રાફ અને સેલ્ફી લેવા માટે યુએસ સાંસદોની લાગી લાઇન

દિલ્હી : અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મોદીએ ગુરુવારે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું હતું. જેમાં સંસદના સભ્યો અને ભારતીય અમેરિકન સમુદાયે ભાગ લીધો હતો. પીએમના ભાષણ દરમિયાન જોરદાર તાળીઓનો ગડગડાટ થયો હતો. અમેરિકી સાંસદોએ પીએમ મોદી સાથે સેલ્ફી લીધી. ઓટોગ્રાફ માટે લાઈનમાં ઉભેલા જોવા મળ્યા. એટલું જ નહીં પીએમ […]

ભારતને M-777 હોવિત્ઝરનું લેટેસ્ટ વર્ઝન અને બખ્તરબંધ વાહનો આપવાની ઓફર કરતુ અમેરિકા

દિલ્હી : પીએમ મોદીના યુએસ પ્રવાસ દરમિયાન ઘણા મોટા કરાર થવાની આશા છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સંબંધો છે. આ સમયે વિશ્વની રાજનીતિ બદલાઈ ગઈ છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ઘણા દેશો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. અમેરિકા, બ્રિટન સહિત યુરોપના મોટાભાગના દેશો યુક્રેનની સાથે ઉભા છે. પરંતુ ચીન રશિયાને સમર્થન આપી રહ્યું છે. […]

PM મોદીની US મુલાકાત ભારતીયો માટે લાવી સારા સમાચાર – બાઈડન વહિવટ તંત્ર H-1B વિઝા પર નવી યોજના રજૂ કરશે

અમેરિકાએ ભારતીયો માટે નવી યોજના રજુ કરી  H-1B વિઝને લઈને ભારતીયોને થશે ફાયદો દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલસ અમેરિકાના પ્રવાસે છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ભારતીયો માટે નવી યોજના રજૂ કરી શકે છે જેના થકી  H-1B વિઝા ઘરાવનારા લોકોને સીધો ફાયદો થશે. આ યોજનાને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે બાઈડને […]

પીએમ મોદીએ યુએસ પ્રવાસ પહેલા અમેરિકન અખબારને આપ્યું ઈન્ટરવ્યુ

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની પ્રથમ રાજકીય મુલાકાતે અમેરિકા જવા રવાના થયા છે અને આજે રાત્રે ન્યુયોર્ક પહોંચશે. અમેરિકા પહોંચતા પહેલા અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે અમેરિકા સાથેના સંબંધો હવે વધુ મજબૂત બન્યા છે. ચીન સાથેના સંબંધો પર પીએમએ કહ્યું કે ચીન સાથેના દ્વિપક્ષીય સંબંધો માટે સરહદ પર […]

પીઅમે મોદીની અમેરિકા યાત્રા પહેલા ગ્રીનકાર્ડ મેળવવા માંગતા લોકોને મળી રાહત, બાઈડેન વહિવટ તંત્રએ નિયમોમાં આપી ઢીલ

  દિલ્હીઃ- પીએમ મોદીની અમેરિકાની યાત્રાએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે,હજી પીએમ મોદી અમેરિકા પ્રવાસ પર જવાને થોડા દિવસની વાર છે તે  પહેલા જ પહેલા બાઈડેન પ્રશાસને એક મોટી જાહેરાત કરી છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો માટે પાત્રતાના માપદંડો પર નીતિ માર્ગદર્શિકા જારી કરીને નિયમોમાં છૂટછાટ […]

ભારત અમેરિકા પાસેથી પ્રિડેટર ડ્રોન ખરીદશે,રક્ષા મંત્રાલયે આપી મંજૂરી,ટૂંક સમયમાં CCSની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે

દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત વચ્ચે રક્ષા મંત્રાલયે ગુરુવારે યુએસ પાસેથી પ્રિડેટર (MQ-9 reaper) ડ્રોન ખરીદવાની મંજૂરી આપી હતી. સુરક્ષા અંગેની કેબિનેટ કમિટી ટૂંક સમયમાં આ અંગે અંતિમ નિર્ણય લેશે. રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, ” પ્રિડેટર ડ્રોન માટેની ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે […]

યુએસ-ભારત સ્પેસ મિશન માટે સાથે કરશે કામ – વ્હાઇટ હાઉસ પ્રમાણે પીએમ મોદી અને બાઈડેન વચ્ચે આ બાબતે થશે વાતચીત

યુએસ ભારતસ્પેશ મિશન પર આવશે સાથે પીએમ મોદીની યુએસ મુલાકાત દરમિયાન આ અંગે ચર્ચા થશે વ્હાઈટ હાઉસે આપ્યું આ મામલે નિવેદન દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21જૂનના રોજથી અમેરિકાના પ્રવાસે જવાના છે ,યુેસ તરફથી તેમને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે ત્યારે યુએસ પણ પીએમ મોદીના સ્વાગતને લઈને ઉત્સુક છે, અત્યારથી જ અમેરિકા દ્રારા સમગ્ર તૈયારીઓ કરવામાં […]

ટેકનિકલ ખામી બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટને રશિયામાં લેન્ડ કરાઈ:અમેરિકા રાખી રહ્યું છે ચાંપતી નજર

દિલ્હી : એર ઈન્ડિયા રશિયા માટે ફેરી ફ્લાઈટ મોકલી રહી છે, ઈમરજન્સી લેન્ડિંગ બાદ તે ફસાયેલા મુસાફરોને અમેરિકા લઈ જશે. એન્જિનની ખામી બાદ ફ્લાઇટ 216 મુસાફરો અને 16 ક્રૂ સાથે સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. અગાઉ, યુ.એસ.એ કહ્યું હતું કે સાન ફ્રાન્સિસ્કો જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું રશિયામાં ઈમરજન્સી લેન્ડિંગ થયા બાદ તે પરિસ્થિતિ પર નજીકથી […]

યુએસ સંસદની સંયુક્ત બેઠકને સંબોધિત કરવાના આમંત્રણને લઈને પીએમ મોદીએ કહ્યું, ‘હુ ગૌરવ અનુભવી રહ્યો છું

પીએમ મોદીને યુએસ સેનેટમાં સંયુક્ત બેઠકને બોધન કરવાની મળી તક આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હું સમ્માનિત અનુભવી રહ્યો છું દિલ્હીઃ- પીએમ મોદી વિશઅવના લોકલાડીતા નેતા બન્યા છે દેશ વિદેશમાં તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે ત્યારે આ મહિનાની 22 કારીખએ તેઓને અમેરિકા દ્રારા ખાસ આમંત્રણ પોતાના દેશમાં આવવા માટે આપવામાં આવ્યું છે એટલું જ […]

ભારતના લોકતંત્ર પર સવાલ ઉઠતા અમેરિકાના વ્હાઈટ હાઉસે આપ્યો તેજધાર જવાબ, કહ્યું જાઓ પોતે દિલ્હીમાં જઈને જૂઓ

ભારતના લોકતંત્ર પર ઉઠ્યા સવાલ તો યુએસએ આપ્યો તેજધાર જવાબ યુએસે કહ્યું જાઓ દલ્હીમાં જઈને પોતે જૂઓ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી તાજેતરમાં અમેરિકામાં છે જ્યાં તેમણે ભારતના લોકતંત્ર પર ઘણા સવાલ ઊભા કર્યા છે, પોતાના સંબંધોન દરમિયાન તેઓ ભારતને ખોટી રીતે બદનામ કરાવનું કાર્ય કરી રહ્યા છએ,જો કે અમેરિકાએ આ બાબતે તેજઘાર જવાબ આપીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code