1. Home
  2. Tag "Vaccine"

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ કોવિડ-19 વેક્સિનને લઈને કહી મોટી વાત, ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માંગ ડાયાબિટીસના દર્દીઓને જલ્દી મળે વેક્સિન જરૂર પડે તો ત્રીજો ડોઝ પણ મળે દિલ્હી :કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે અને કોરોના મહામારીને માત આપવા માટે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યોની સરકારે મહત્વની ભૂમિકા ભજવી છે, સાથે એ પ્રમાણનું કામ પણ કર્યું છે. આવામાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા અલગ પ્રકારની માંગ કરવામાં આવી […]

અમદાવાદ મ્યુનિના શિક્ષકો ટેલિકોલર બનીને લોકોને વેક્સિન લેવા માટે સમજાવશે

અમદાવાદઃ શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવી ન જોઈએ તેવી ચર્ચાઓ થાય છે, છતાં શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપાવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓને શિક્ષકોને કોરોનાના કપરા કાળમાં હોસ્પિટલમાં દર્દીઓની નોંધણીથી લઈને અનેક કામગીરી સોંપવામાં આવી હતી. હવે કોરોના કાળ બાદ શિક્ષકોને વેક્સિન લેવા માટે લોકોને સમજાવવાની કામગીરી સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા […]

હવે વેક્સિન માટે ડૉક્ટરની પણ જરૂર નહીં રહે, રોબોટ લગાડશે વેક્સિન

હવે વેક્સિનેશન માટે ડૉક્ટરની પણ નહીં રહે જરૂરિયાત હવે રોબોટ વેક્સિન લગાડશે જાણો કઇ રીતે વેક્સિન લગાડશે નવી દિલ્હી: જ્યારે કોઇપણ વ્યક્તિને તેને વેક્સિન આપવાની છે તેવી વાત કરવામાં આવે ત્યારે તેઓ ડરે છે અને તેનું નામ સાંભળીને જ ચક્કર આવવા લાગે છે. આ લોકોને વેક્સિન આપવામાં નર્સ તેમજ ડૉક્ટર પણ ડરતા હોય છે. આ […]

કોરોના રસીકરણ મહાઅભિયાનઃ 74.51 કરોડ લોકોએ પ્રથમ અને 35.71 કરોડ લોકોએ બંને ડોઝ લીધા

દિલ્હીઃ કોરોનાને નાથવા માટે સમગ્ર દેશમાં હાલ કોરોના રસીકરણ મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન દેશના નાગરિકોને અત્યાર સુધી 110.23 કરોડ જેટલા ડોઝ આપવામાં આવ્યાં છે. દેશમાં 74.51 કરોડથી વધારે નાગરિકોને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 35.71 કરોડ લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનનો પ્રારંભ […]

ગુજરાતઃ 18500 ગામ પૈકી 16109 ગામમાં 100 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ અપાયાં

પાંચ શહેરોમાં 100 ટકા રસીકરણનો દાવો રાજ્યમાં 4.50 કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ અપાયો 71 કરોડ લોકોને રસીના બંને ડોઝ અપાયાં અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. અમદાવાદમાં મતદાર યાદી અનુસાર 100 ટકા રસીકરણ થયાનો દાવો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ, સુરત અને રાજકોટ શહેરમાં 18 […]

આને કહેવાય નસીબ! કોવિડ વેક્સિન લેનારી મહિલા રાતોરાત બની ગઇ કરોડપતિ, જાણો કેવી રીતે?

આને કહેવાય નસીબ ઓસ્ટ્રેલિયામાં વેક્સિન લેનાર મહિલા રાતોરાત બની કરોડપતિ વેક્સિનના લકી ડ્રોમાં બની વિજેતા નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના સામે લડત આપી રહ્યું છે ત્યારે તેનાથી બચવા માટે અત્યારે વેક્સિનેશનને સૌથી વધુ અસરકારક શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે. ભારત સહિતના દેશોમાં વેક્સિનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. વેક્સિનેશનથી લોકોને સુરક્ષિત કરવા તેમજ લોકોને […]

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા: 7.1 કરોડથી વધારે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા

ગુજરાતમાં વેક્સિનેશનની પ્રક્રિયા 15000થી વધારે ગામડામાં 100 ટકા વેક્સિનેશન કુલ 7.1 કરોડ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા ગાંધીનગર :રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે ગુજરાતમાં થયેલા વેક્સિનેશનની પ્રક્રિયા અંગે મહત્વની જાણકારી આપી છે. તેમણે જાણકારી આપતા કહ્યું કે તા.29 ઓક્ટોબર-2021 શુક્રવાર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના 4 કરોડ 46 લાખ 49 હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો […]

આ રાજ્યમાં હવે વેક્સિન નહીં લીધી હોય તો થઇ શકે છે જેલ, જાણો ક્યાં અપાયો આદેશ

દિલ્હીમાં વેક્સિન ના લેનારા કર્મચારીઓ વિરુદ્વ લેવાશે કડક પગલાં જો વેક્સિનનો એક પણ ડોઝ લીધો નહીં હોય તો થઇ શકે છે જેલ તે ઉપરાંત જેલ અને દંડ બંને પણ થઇ શકે છે નવી દિલ્હી: કોરોના સંક્રમણથી બચવા માટે કોવિડ વેક્સિન સૌથી અસરકારક શસ્ત્ર છે ત્યારે હવે દિલ્હી સરકાર કોવિડ વેક્સિન ના લેનારા તેના કર્મચારીઓને કોઇ […]

આ રસીથી HIVની આશંકા બાદ નામીબિયાએ રસી પર મૂક્યો પ્રતિબંધ

નામીબિયાએ લીધો મહત્વનો નિર્ણય સ્પૂતનિક-વીના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ તેનાથી પુરુષોમાં HIV થતો હોવાની આશંકા બાદ લીધો નિર્ણય નવી દિલ્હી: નામીબિયાએ મહત્વનો નિર્ણય લીધો છે. નામીબિયાએ રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક વીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. થોડાક સમય પહેલા પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સિનને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. જે બાદ નામીબિયાએ આના ઉપયોગ […]

અમેરિકાઃ ફાઈઝરની વેક્સિનનું અસરકારક પરિણામ, 5 થી 11 વર્ષના બાળકોનું ટૂંક સમયમાં શરુ થઈ શકે રસીકરણ

બાળકોની વેક્સિનનું અસરકારક પરિણામ 5 થી 11 વર્ષના બાળકોને ટૂંક સમયમાં મળી શકે છે વેક્સિન   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની જંગમાં વેક્સિને મહત્વનો ફાળો આપ્યો છે,વેક્સિનેશનથી કોરોનાના કેસોને ઘટાડવામાં અથવા તો સંક્રમણને ફેલાવતું અટકાવવામાં મોટી મદદ મળી છે, કોરોનાની ત્રીજી લહેરની બાળકો પપ અસરની શંકા વચ્ચે દેશભરમાં બાળકો માટેની વેક્સિન બનાવવાનું કાર્ય ઝડપી બન્યું હતું, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code