વડોદરામાં સુભાનપુરાના વર્ધમાન કોમ્પ્લેક્સમાં લાગેલી આગ પર કાબુ મોળવાયો
વડોદરા, 14 એપ્રલ 2026: Fire in Vardhaman Complex શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા વર્ધમાન કોમ્પ્લેક્સના પ્રથમ માળે એક ઓફિસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગ્યાની જાણ થતા વાસણા ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના ધૂમાડાંને લીધે આગ લાગ્યાની […]


