1. Home
  2. Tag "venus"

ભાગ્યકારક ગુરુ કરી રહ્યા છે શુક્રના નક્ષત્રમાં પ્રવેશ, જાણો કઈ રાશિઓનો થશે ભાગ્યોદર, પ્રગતિ-લોટીરીનો પણ પ્રબળ યોગ

દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ઘણાં જ મહત્વના ગ્રહ માનવામાં આવે છે. તે રાશિ પરિવર્તન કરે છે, ત્યારે દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ પ્રકારનો પ્રભાવ અવશ્ય પડે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, ગુરુ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં વિરાજમાન છે અને નક્ષત્રની વાત કરીએ, તો ભરણી નક્ષત્રમાં છે. એક નિશ્ચિત સમયગાળા બાદ ગુરુ નક્ષત્ર પરિવર્તન કરે છે. તેવો […]

માર્ચમાં 4 ગ્રહોના રાશિ પરિવર્તન, 18 વર્ષ બાદ મીનમાં રાહુ-શુક્રની યુતિથી આ રાશિઓની બદલાય જશે કિસ્મત

માર્ચમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર રાશિ પરિવર્તન કરવાના છે. આ ફેરફારથી અનેક શુભ યોગ બનવા જઈ રહ્યા છે. 31 માર્ચે ધન-વૈભવના અધિષ્ઠાતા શુક્ર મીન રાશિમાં ગોચર કરવાના છે. અહીં પહેલેથી માયાવી ગ્રહ રાહુ વિરાજમાન છે. મીન રાશિમાં શુક્ર અને રાહુની યુતિથી કેટલીક રાશિઓને ખૂબ લાભ થવાનો છે. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિના યોગ બની રહ્યા […]

ચંદ્ર મિશનની સફળતા બાદ ઈસરોની નજર હવે શુક્ર પર,ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી 

સૂર્ય-ચંદ્ર બાદ હવે શુક્ર પર ઇસરોની નજર  વિશ્વભરમાં વાગશે ભારતનો ડંકો  ડિસેમ્બરમાં લોન્ચ કરવાની તૈયારી  શ્રીહરિકોટા:ચંદ્રયાન મિશનની સફળતા પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ એવા તારાઓના રહસ્યો જાહેર કરવાની યોજના બનાવી છે કે જેઓનું વાતાવરણ છે અથવા જે સૂર્યમંડળની બહાર સ્થિત છે. ઈસરોના વડા એસ સોમનાથે મંગળવારે આ વાત કરી હતી. ઈન્ડિયન નેશનલ સાયન્સ […]

ચંદ્ર પછી ભારત હવે શુક્ર પર જવાની તૈયારીમાં,ઈસરોના પ્રમુખે સૂર્ય મિશનને લઈને પણ આપ્યું નવું અપડેટ

બેંગલુરુ: ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ લેન્ડિંગ બાદ સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. આ દરમિયાન ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું છે કે ભારત અવકાશ ક્ષેત્રમાં ઘણી વધુ ઊંચાઈઓને સ્પર્શી શકે છે, જેના માટે તેને રોકાણ અને સહયોગની જરૂર છે. એસ સોમનાથે કહ્યું, “ભારત પાસે ચંદ્ર, મંગળ અને શુક્રની યાત્રા કરવાની ક્ષમતા છે, પરંતુ અમારે આત્મવિશ્વાસ […]

શુક્ર ગ્રહ પર મળી આવ્યો ફોસ્ફીન ગેસ, જીવન હોવાનું વૈજ્ઞાનિકોનું અનુમાન

– થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન શક્ય હોવાનો કર્યો હતો દાવો – હવે વૈજ્ઞાનિકોએ શુક્ર ગ્રહના વાયુમંડળમાં ફોસ્ફીન નામનો ગેસ હોવાનું જાણવા મળ્યું – તેના આધારે શુક્ર ગ્રહ પર જીવન શક્ય હોવાનું વૈજ્ઞાનિકો માની રહ્યા છે થોડા સમય પહેલા વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ પર જીવન શક્ય હોવાનો દાવો કર્યો હતો ત્યારે હવે શુક્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code