1. Home
  2. Tag "Veraval-Surat"

વેરાવળ-સુરત વચ્ચે ટ્રાફિકના ધસારાને લીધે 12મી ડિસેમ્બરથી વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે,

વેરાવળઃ રેલવે દ્વારા પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવતી હોય છે. ત્યારે રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા વેરાવળ અને સુરત વચ્ચે ખાસ સાપ્તાહિક વિન્ટર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે દક્ષિણ મધ્ય રેલવેમાં આવેલા સિકંદરાબાદ અને વિજયવાડા ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામગીરીને લઈ રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-પુરી અને […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરતની ખાસ ટ્રેન દોડશે

રાજકોટઃ પશ્ચિમ રેલવેએ દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા માટે રાજકોટ-બરૌની અને વેરાવળ-સુરત વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનનું સમય પત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ટ્રેન નંબર 09569/09570 રાજકોટ-બરૌની સ્પેશિયલ (સાપ્તાહિક) રાજકોટથી દર શુક્રવારે 12.50 કલાકે ઉપડશે અને રવિવારે 3.30 કલાકે બરૌની પહોંચશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code