1. Home
  2. Tag "Video Viral"

‘કાલા ચશ્મા’ પર અનોખા અંદાજમાં ડાન્સ,વિડીયો વાયરલ

આજકાલ બોલિવૂડ ગીત ‘કાલા ચશ્મા’એ આખી દુનિયામાં ધૂમ મચાવી છે.દેશ-વિદેશ સુધી લોકો આ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે અને પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવે છે.સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક વીડિયો જોવા મળી રહ્યા છે, જેમાં લોકો કાલા ચશ્મા પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને યૂઝર્સ પણ તેની જોરદાર મજા […]

પબમાં ઉપસ્થિતિનો રાહુલ ગાંધીનો વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો નેપાળના એક પબનો હોવાનું મનાઈ રહ્યું છે. આ વીડિયોને પગલે રાજકીય માહોલ ગરમાયું છે અને ભાજપ દ્વારા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે વીડિયો મુદ્દે રાહલ ગાંધીનો બચાવ કર્યો છે અને તેઓ એક લગ્નપ્રસંગમાં હાજરી […]

“મેને પૂછા ચાંદ સે કે દેખા હૈ કહી….”, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્રનો વીડિયો વાયરલ

મુંબઈઃ હિન્દી સિનેમાના હિમેન ધર્મેન્દ્ર આજે પણ પોતાની શાનદાર સ્ટાઈલ અને એક્શનના કારણે જાણીતા છે. તેઓ અવારનવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાના ફોટા અને વિડિઓઝ શેર કરે છે અને ચાહકોને તેની વ્યાવસાયિક જીવન સાથે સંબંધિત અપડેટ્સ શેર કરતી રહે છે. દરમિયાન, તેમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુલ્લા આકાશની નીચે ઉભા રહીને […]

યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અત્યાચાર, ભારતે મદદ નહીં કરતા અત્યાચાર ગુજારાતો હોવાનો આરોપ

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાથે યુક્રેનની પોલીસ નિર્દયતા પર ઉતરી આવી છે. રોમાનિયાની સરહદ પર ભારતીય વિદ્યાર્થીઓને નિર્દયતાથી મારવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં વિરોધ કરવા માટે લાકડીઓ પણ ફેંકવામાં આવી રહી છે. યુક્રેનમાં ફસાયેલા એક વિદ્યાર્થિનીએ યુક્રેનની પોલીસની બર્બરતાનો વીડિયો શેયર કર્યો છે. જો કે, આ વીડિયોની REVOI (REAL VOICE OF […]

સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયો, ડાન્સમાં ઓવરએક્ટિંગ કરી તો તે પડી ગઈ ભારે

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ સ્ટંટની જેમ કરવા ગયા ડાન્સ હવે તે સ્ટંટ પડી ગયો ભારે સોશિયલ મીડિયામાં અવાર નવાર એવા વીડિયો જોવા મળતા હોય છે કે જેને જોઈને ક્યારેક લોકો કહે કે ‘વાહ..’ અને ક્યારેક લોકો કહે કે ‘અરેરે આવું તો કરાતું હશે.?’. આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે […]

‘પુષ્પાઃ ધ રાઇઝ’ ગીત ‘શ્રીવલ્લી’ ભજન વર્જનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો જાદુ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના ડાયલોગ્સ અને ગીતો પર તમામ ફિલ્મ સ્ટાર્સથી લઈને ક્રિકેટર્સ, રીલ અને ફની વીડિયો બનાવી રહ્યા છે. દરમિયાન આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો […]

લો બોલો, ઈમરાનખાનના આ મંત્રીને લસણ અને આદુ વચ્ચેનું અંતર નથી ખબર, વીડિયો વાયરલ

દિલ્હીઃ પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરી ફરી એકવાર સોશિયલ મીડિયામાં મીમ્સ અને ટ્રોલિંગનો શિકાર બન્યાં છે. એક પ્રેસ કોન્ફ્રન્સ દરમિયાન ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ગાર્લિકનો અર્થ આદુ થાય છે. સોશિયલ મીડિયા ઉપર તેમનું આ નિવેદન હાલ જોરદાર વાયરલ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયામાં શેયર કરેલી એક ક્લિપમાં પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરી મોંઘવારી […]

સાબરકાંઠાઃ વિદ્યાર્થીઓ જીવના જોખમે જીપકારની છત ઉપર બેસીને મુસાફરી કરવા બન્યાં મજબુર, વીડિયો વાયરલ

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કેટલાક વિદ્યાર્થીઓ જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વિદ્યાર્થીઓ જીવના જોખમે ખીચોખીચ ભરેલી જીપકારની છત ઉપર મુસાફરી કરતા હોવાનું સામે આવ્યું છે. જેથી ટ્રાફિક પોલીસ અને એસટી નિગમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. પ્રાપ્ત […]

સની દેઓલને આ ડાયલોગ બોલતા આવી ગયો ગુસ્સો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ હાલ ખુબ જ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે. જો કે, તેમની ફિલ્મના ડાયલોગ હજુ પણ જાણીતા છે. જેમાં સૌથી વધારે દામીની ફિલ્મનો ‘તારીખ પે તારીખ’ ડાયલોગ લોકો આજે પણ સાંભવાનું પસંદ કરે છે. દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ ડાયલોગ બોલતા નજરે પડે […]

અભિનેતા વિદ્યુત જામવાલનો બાળકોને ફિટનેશની તાલીમ આપતો વીડિયો વાયરલ

મુંબઈઃ ફિલ્મમાં એક્શન ફિલ્મોમાં અભિનય કરનારા વિદ્યુત જામવાલ ફિટનેસ માટે જાણીતા છે. તેમજ અવાર-નવાર વર્કઆઉટના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. દરમિયાન અભિનેતાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ બાળકોને ટ્રેનીંગ આપવાની સાથે કરસત કરતા જોવા મળી રહ્યાં છે. અભિનેતા વિદ્યુત જામવાલના વીડિયોને પ્રસંશકો ખુબ પસંદ કરી રહ્યાં છે. અભિનેતા અવાર-નવાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code