1. Home
  2. Tag "Video Viral"

ઉત્તરપ્રદેશઃ પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ બન્યા રામમય, વીડિયો થયો વાયરલ

લખનૌઃ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશ રામમય બન્યો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવનો રામ ભક્તિનો વીડિયો સામે આવ્યો છે. અપર્ણા યાદવએ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે, જેઓ તેઓ ભગવાન શ્રી રામજીનું ભજન ‘સિયારામ જય જય રામ…..’ ગાતા જોવા […]

સંસદભવનમાં બનેલી ઘટનામાં સ્મોક ક્રેકરના કેનને લઈને મીડિયા કર્મચારીઓ વચ્ચેની તકરારનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ દેશની લોકશાહીનું ઘર ગણાતા સંસદ ભવન ઉપર વર્ષ 2011માં થયેલા આતંકવાદી હુમલાની વરસીના દિવસે જ આજે નવા સંસદભવનમાં સુરક્ષા ચૂકની ઘટના સામે આવી હતી. બે શખ્સો લોકસભા ગૃહની દર્શક ગેલરીમાંથી કુદીને સીધા વેલીમાં ઘુસ્યા હતા. તેમજ પોતાની પાસેના સ્મોક ક્રેકર હતા. જેથી ગૃહમાં ધુમાડો થયો હતો. બીજી તરફ સંસદની બહાર પણ દેખાવો કરતી […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]

ઉત્તરપ્રદેશઃ વિદ્યાર્થીને માર મારવાની ઘટના પાછળનું સત્ય વીડિયો બનાવનારે જાહેર કર્યું

લખનૌઃ ઉત્તરપ્રદેશના મુઝફરનગરમાં એક સ્કૂલમાં શિક્ષિકા દ્વારા એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ મારફતે માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વારયલ થયો છે, વિદ્યાર્થી લઘુમતી કોમનો હોવાની સાથે શિક્ષિકા લઘુમતી કોમ વિરુદ્ધ ઉચ્ચારણ કરતા હોવાના દાવા સાથે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને ઔવેસી સહિતના નેતાઓએ ભાજપ અને સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યાં છે. તેમજ આ વીડિયોને પગલે […]

ભારતીય ક્રિકેટર સુર્યકુમાર યાદવ ગલી ક્રિકેટ રમતો કેમેરામાં કેદ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ T20 ક્રિકેટમાં નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવનો એક વીડિયો  નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે સ્ટ્રીટ ક્રિકેટ રમતા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન SKYએ ચાહકોની ખાસ માંગ પર ‘સુપલ શોટ’ રમ્યો હતો. સૂર્યકુમાર યાદવે આ વીડિયો તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો હતો, જ્યારે હવે […]

પાકિસ્તાની યુવાનનો વીડિયો વાયરલ, અમને શરીફ- ઈમરાન નહીં ભારતના PM મોદી જોઈએ છીએ…

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશોમાં ફેલાયેલી છે. તેમજ દુનિયાના ટોપના પાવરફુલ નેતાઓમાં નરેન્દ્ર મોદીનો સમાવેશ થાય છે. બીજી તરફ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની જનતા ભારત પાસેથી મદદની આશા રાખી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા પાકિસ્તાનના યુવાનનો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ […]

બાળકે સંભળાવી ABCD ની અદ્ભુત પરિભાષા,વિડીયો વાયરલ

તમે બાળપણમાં એબીસીડી વાંચી હશે.સ્વાભાવિક છે કે,દરેક શાળામાં બાળકોને ‘એ ફોર એપલ’, ‘બી ફોર બોલ’ અને ‘સી ફોર કેટ’ શીખવવામાં આવે છે અને બાળકોને આ યાદ પણ રહે છે, પણ એબીસીડીની વ્યાખ્યા જ બદલાઈ જાય તો? એબીસીડીમાં ઐતિહાસિક અને પૌરાણિક મહાપુરુષોના નામનો ઉલ્લેખ કરવામાં આવે તો? જી હા, આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક […]

ટેકઓફ દરમિયાન તૂટી ગયું વિમાનનું ટાયર,સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ ખતરનાક VIDEO 

મોટાભાગના લોકો ટ્રિપ પર જવા માટે પ્લેનની મદદ લે છે કારણ કે તેનાથી સમયની પણ બચત થાય છે અને લાંબી મુસાફરી થોડા કલાકોમાં પૂરી કરી શકાય છે.ફ્લાઇટ જેટલી આરામદાયક છે, તે વધુ જોખમી સાબિત થઈ શકે છે.ઘણીવાર તમે સોશિયલ મીડિયા પર ફ્લાઈટના લેન્ડિંગ અને ટેકઓફના વીડિયો જોયા જ હશે, જેને જોઈને દરેક દંગ રહી જાય […]

કેસરિયા તેરા ગીત પર ‘દાદી’એ કર્યો જબરદસ્ત ડાન્સ,લોકોએ આપી આ પ્રતિક્રિયા

કહેવાય છે કે ઉંમર માત્ર એક આંકડો છે, તેનાથી વધુ કંઈ નથી.જો હૃદયમાં કંઈક કરવાની ઈચ્છા હોય, તો વ્યક્તિ શું કરી શકતો નથી? વૃદ્ધાવસ્થામાં પણ લોકો એવા કારનામા બતાવે છે કે દુનિયા જોતી જ રહી જાય છે. કેટલાક વિવિધ પ્રકારના વિશ્વ રેકોર્ડ બનાવે છે, જ્યારે કેટલાક તેમના ગાયન અથવા નૃત્ય દ્વારા બધાને આશ્ચર્યચકિત કરે છે.સોશિયલ […]

‘કાલા ચશ્મા’ પર અનોખા અંદાજમાં ડાન્સ,વિડીયો વાયરલ

આજકાલ બોલિવૂડ ગીત ‘કાલા ચશ્મા’એ આખી દુનિયામાં ધૂમ મચાવી છે.દેશ-વિદેશ સુધી લોકો આ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે અને પોતાના જબરદસ્ત ડાન્સ મૂવ્સથી લોકોને દિવાના બનાવે છે.સોશિયલ મીડિયા પર દરરોજ કેટલાક વીડિયો જોવા મળી રહ્યા છે, જેમાં લોકો કાલા ચશ્મા પર મસ્તી કરતા જોવા મળી રહ્યા છે અને યૂઝર્સ પણ તેની જોરદાર મજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code