1. Home
  2. Tag "Videos"

કબૂતરનો એક્રોબેટિક્સ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, લાખો લોકોએ કર્યો પસંદ

નવી દિલ્હીઃ જૂના જમાનામાં સંદેશા વ્યવહાર માટે કબૂતરોનો ઉપયોગ થયો હતો અને લોકો કબતર મારફતે પોતાના સ્નેહીજનોને પત્રો મોકલતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે એવું લાગી રહ્યું છે કે કબૂતરોના શોખ પણ બદલાઈ રહ્યા છે, હકીકતમાં તે આપણે એક વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એક કબૂતર અદભુત એક્રોબેટિક્સ બતાવતું જોવા મળે છે, જેને […]

કાશ્મીરમાં હિન્દુઓ ઉપર અત્યાચારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ કાશ્મીરમાં 1990માં પંડિતો ઉપર થયેલા અત્યાચારને લઈને તાજેતરમાં ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રિલીઝ થઈ હતી. ફિલ્મ રીલીઝ થયા બાદ યુવાનો અને દેશની જનતા વર્ષ 1990માં કાશ્મીરમાં શું થયું હતું અને કોને-કોને પંડિતો ઉપર અત્યાચાર ગુજાર્યો તે વિવિધ માધ્યમો મારફતે જાણવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન સોશિયલ મીડિયામાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર […]

લગ્નમાં કન્યાના નહીં પરંતુ વીડિયોગ્રાફરની આંખોમાં આવ્યા આંસુ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

દિલ્હીઃ લગ્ન પ્રસંગ્રમાં સારા અને ખરાબ અનુભવ થાય છે. જેમાં ખુશી અને નારાજગી સહિતના દ્રશ્યો જોવા મળે છે. જ્યારે કેટલાક લોકો પોતાના ભૂતકાળને કારણે લગ્નમાં ઉદાસ રહેતા હોય છે. લગ્નપ્રસંગ્રમાં તમામ રીત-રીવાજને કેમેરામાં કંડારવા માટે વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફરને બોલાવામાં આવે છે. જે લગ્નની તમામ સુંદર યાદોને રેકોર્ડ કરે છે. સોશિયલ મીડિયા ઉપર હાલ એક લગ્નનો […]

ફિલ્મ અભિનેતા મિલિંદ સોમનના વર્કઆઉટ સેશનનો વીડિયો વાયરલ, એક મિનિટમાં કર્યા 40 પુશઅપ્સ

મુંબઈઃ બોલીવુડના અભિનેતા મિલિંદ સોમન પોતાની ફિટનેસને લઈને પ્રશંસકોમાં ચર્ચામાં રહે છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ વર્કઆઉટ સેશનના ફોટો-વીડિયો શેર કરે છે. દરમિયાન તેમણે સોશિયલ મીડિયામાં વધુ એક વીડિયો અને ફોટો શેર કર્યાં છે. જે ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. આ વીડિયોમાં અભિનેતા પુશઅપ લગાવતા જોવા મળે છે. વીડિયોમાં અભિનેતા 39 જેટલા પુશઅપ સતત […]

સુશાંતસિંહ રાજપુતઃ પીકે સહિતની ફિલ્મોના ઓડિશનમાં ફેલ ન હતો થયો અભિનેતા

દિલ્હીઃ હિન્દી ફિલ્મ જગતના અભિનેતા સુશાંતસિંહ રાજપુત હવે આ દુનિયામાં નથી, પરંતુ તેમનો અભિનય તથા તેમની સાથે જોડાયેલી યાદો તેમના પ્રશંસકોની અંદર જીવીત છે. સુશાંતના અવસાનને એક વર્ષ થવા આવ્યું છે. ગત 14મી જૂન 2020ના રોજ સુશાંતનું નિધન થયું હતું. સુશાંત અચાનક આવી રીતે દુનિયાને અલવિદા કરતા અનેક લોકોને આંચકો લાગ્યો હતો. તેમના નજીકના લોકોનું […]

બોલીવુડ સ્ટારનો ક્રિકેટ પ્રેમ આવ્યો સામેઃ બોલીંગ કરતો વીડિયો કર્યો શેર

મુંબઈઃ હાલ ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે કે આઈપીએલ ચાલી રહી છે. વિવિધ ટીમના ખેલાડીઓ સ્ટેડિયમમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કરી રહ્યાં છે. બીજી તરફ બોલીવુડ અને ક્રિકેટ વચ્ચે વર્ષો જૂનો સંબંધ છે. દરમિયાન ફિલ્મ સ્ટાર સુનિલ શેટ્ટીએ ક્રિકેટ રમતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં સુનિલ શેટ્ટી બોલીંગ કરવા નજરે પડે છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code