1. Home
  2. Tag "vijay malya"

ભાગેડૂ વિજય માલ્યા પર બનશે ‘ફાઈલ નંબર 323’ નામની ફિલ્મ – અનુરાગ કશ્યપ માલ્યાની ભૂમિકા

વિજય માલ્યા પર બનશે ફિલ્મ અનુરાગ કશ્મ ફિલ્મમાં માલ્યાનો રોલ ભજવશે 20 નવેમ્બરથી ફિલ્મનું શૂટીંગ થશે શરુ મુંબઈઃ- બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર અનુરાગ કશ્યપ એક સારા એક્ટર પણ છે,તેમણે ઘણી ફિલ્મોમાં સારી એક્ટિંગ કરી છે ત્યારે હવે તેઓ એક શાનદાર રોલ નિભાવવાની તૈયારીમાં છે.જી હા ભાગેડૂ વિજય માલ્યા પર ફિલ્મ બનવા જઈ રહી છે જેનું નામ […]

વિજય માલ્યા અવમાનના કેસ: સુપ્રીમ કોર્ટ 18 આ તારીખે કરશે આખરી સુનાવણી

સુપ્રીમ કોર્ટ 18 તારીખે વિજય માલ્યા કેસની આખરી સુનાવણી કરશે કહ્યું ,હવે રાહ નહી જોવામાં આવે   દિલ્હીઃ- વિજય માલ્યા અવમાનના કેસ ખૂબ ચર્ચિત કેસમાંથી એક છે, છેલ્લા ઘણા સમયથી આ કેસની સુવાનણી ટળી રહી છે,ત્યારે હવે વિજય માલ્યા વિરૂદ્ધ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વની જાહેરાત કરી છે. વિજ.ય માલ્યાના કેસને લઈને સુપ્રીમ કોર્ટે […]

બેંક કૌભાંડ મામલો – વિજય માલ્યા, ચોક્સી અને નીરવ મોદીની ૯ હજાર 371 કરોડની સંપત્તિ છેવટે બેંકોમાં ટ્રાન્સફર કરાઈ

માલ્યા, ચોક્સી અને નીરવ મોદીની સંપત્તિ બેંકોને ટ્રાન્સફર કરાઈ ત્રણેય ભાગેડૂ બેંક કૌભાંડના આરોપી છે દિલ્હીઃ-દેશમાં બેંક કૌભાંડોના મામલે સરકારે કેરલી કડક કાર્યવાહીની અસર જોવા મળી છે. બેંક છેતરપિંડીના આરોપી એવા વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની કુલ 9 હજાર 371 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર ક્ષેત્રની બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવી ચૂકી છે. મળતી માહિતી […]

ભાગેડૂ આરોપી વિજય માલ્યાની ઈડી પાસે ઝપ્ત કરોડોની સંપત્તિ  હવે બેંકોને સોંપી દેવામાં આવશે

વિજય માલ્યાની ઝ્પત સંપત્તિ બેંકોને સોંપાશે ઈડી પાસે માલ્યાની 5 હજાર કરોડથી વધુની મિલકત ઝપ્ત છે દિલ્હીઃ-  ભાગેડૂ વિજય માલ્યાના બેંક છેતરપિંડી કેસમાં, મુંબઇની વિશેષ અદાલતે ઇડી પાસે કબજે કરેલી સંપત્તિમાંથી 5646.54 કરોડની સંપત્તિ બેંકોને સોંપવાનો આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે પીએમએલએ કોર્ટના ન્યાયાધીશ જે.સી. જગદાલે કહ્યું કે, હાલની પરિસ્થિતિમાં બેંકોના વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન […]

માલ્યાના પ્રત્યાર્પણ માટે પ્રત્યેક પ્રક્રિયા અનુસરવી જ પડશે: બ્રિટન

વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર બ્રિટને કહ્યું કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી પ્રત્યાર્પણની જે પ્રકિયા છે તેનું પાલન કરવું પડશે: રાજદૂત એલેક્સ એલિસન નવી દિલ્હી: વિજય માલ્યાના પ્રત્યાર્પણને લઇને મહત્વના સમાચાર છે. વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટને આજે જણાવ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા અનુસરવી જ પડશે તેમાં કોઇ શોર્ટકટ નથી. […]

ભાગેડુ વિજય માલ્યાને જીવન જીવવાનો ખર્ચ લંડનની કોર્ટ આપશે 

વિજય માલ્યાનો ખર્ચ લંડન કોર્ટ આપશે લંડન હાઈકોર્ટનો નિર્ણય દિલ્હીઃ– કરોડો રુપિયાની બેંક છેતરપિંડીના કેસમાં ભાગેડુ જાહેર કરાયેલા શરાબના કારોબારી વિજય માલ્યાને તેના કાયદેસર અને જીવન ખર્ચને પહોંચી વળવા લંડનની હાઈકોર્ટ તરફથી આર્થિક સહાય મળી છે. લંડન હાઇકોર્ટે માલ્યાને તેના ફંડમાંથી 11 મિલિયન પાઉન્ડ એચલે કે આશરે 11 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય લીધો છે. નાયબ […]

ભાગેડૂ આર્થિક અપરાધી માલ્યાને ઝટકો, બ્રિટન હાઇકોર્ટ વિરુદ્વ અપીલ કરવાની અનુમતિ ના મળી

દેશની બેંકોને કરોડોનો ચૂનો લગાડનાર વિજય માલ્યાને ઝટકો બ્રિટન હાઇકોર્ટ વિરુદ્વ અપીલ કરવાની ના મળી પરવાનગી ભારતની SBIની આગેવાની હેઠળ બેંકોના સમૂહે તેની વિરુદ્વ નાદારીના કાર્યવાહી શરૂ કરી હતી લંડન: દેશની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાડીને વિદેશ ભાગી જનાર ભાગેડૂ આર્થિક અપરાધી વિજય માલ્યાને બ્રિટનની કોર્ટે ઝટકો આપ્યો છે. વિજય માલ્યાને બ્રિટન ઉચ્ચ ન્યાયાલયના એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code