1. Home
  2. Tag "vijaynagar"

પાલનપુરમાં ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના માથાસુર રોડ વિભાગને અપગ્રેડ કરાશે

અમદાવાદઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ગુજરાતના પાલનપુર જિલ્લામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58ના ખોખરા ગુજરાત બોર્ડર-વિજયનગર-અંતરસુબા-માથાસુર રોડ સેક્શનને પીએસ (પેવ્ડ શોલ્ડર) સાથે 2-લેનમાં અપગ્રેડ કરવા માટે રૂ. 699.19 કરોડ ખર્ચાયા છે જે હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ મંજૂર કરવામાં આવી છે. 📢 गुजरात 🛣 ➡ गुजरात के पालनपुर जिले […]

સાબરકાંઠાના વિજયનગરમાં મેડિકલ બાયો વેસ્ટ ફેંકી દેવાયલો મળી આવતા લોકોમાં રોષ

આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં જંગલમાંથી મેડિકલ બાયો વેસ્ટ મળી આવ્યો લોકોમાં ભારે રોષ છવાયો સાબરકાંઠા: વિજયનગર તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ડીગ્રી વગરના ઊટવૈદ્યુ ડોકટરો હાટડીઓ ખોલી કમાઈ લેવાની લાયમાં અભણ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે અને દર્દીઓમાં વપરાયેલો બાયોવેસ્ટ જાહેર રસ્તાઓની બાજુમાં કે જંગલ વિસ્તારમાં ફેકી દેવાનો […]

અરુણાચલ પ્રદેશ: બોર્ડર પર વધશે ભારતની સૈન્ય શક્તિ, વિજયનગર એરફીલ્ડ શરૂ

એએલજીથી મ્યાંમારથી લાગતી સીમાના પ્રભાવી પ્રબંધનમાં મદદ મળશે વિજયનગર એરફીલ્ડને વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અરુણાચલ પ્રદેશના વિજયનગરમાં બુધવારે એરફીલ્ડે કામ કરવાનું શરૂ કરી દીધું છે. દેશના પૂર્વ હિસ્સાના આખરી છેડા પર આવેલી આ એરફીલ્ડે ઓપરેશનલ હોવાથી ભારતીય સૈનિકોને લાવવા અને લઈ જવામાં આસાની હશે. ચીન સાથેની દેશની સરહદને સુરક્ષિત રાખવા માટે આ એરફીલ્ડને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code