1. Home
  2. Tag "Warplanes"

આંધ્રપ્રદેશના બાપટલામાં નેશનલ હાઈવે-16 ઉપર વાયુસેનાના યુધ્ધ વિમાનોએ ઉડાન ભરી

બેંગ્લોરઃ ભારતીય વાયુસેનાના લડાકુ અને પરિવહન વિમાનોએ બાપટલા જિલ્લાના અદંકી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 16 પર ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી (ઇલએફ) એરસ્ટ્રીપ પર કામગીરી હાથ ધરી હતી. એસયુ-30 અને હોક લડવૈયાઓએ સક્રિયતા દરમિયાન ઓવરશૂટ સફળતાપૂર્વક પાર પાડ્યા હતા, જ્યારે એએન-32 અને ડોર્નિયર પરિવહન વિમાનોએ ઉતરાણ કર્યું હતું અને ત્યારબાદ સ્ટ્રીપ પરથી ઉડાન ભરી હતી. આ સક્રિયતાએ જટિલ […]

દેવામાં ડુબેલુ પાકિસ્તાન હવે પોતાના 12 જેટલા યુદ્ધ વિમાન વેચશે

દિલ્હીઃ દેવામાં ડુબેલા પાકિસ્તાન હવે યુદ્ધ જેટ વેચશે. મીડિયા રિપોર્ટ અનુસાર અર્જેન્ટીના પાકિસ્તાન પાસેથી 12 જેએફ-17એ બ્લોક-3 યુદ્ધ વિમાન ખરીદવાની યોજના બનાવી રહી છે. પાકિસ્તાનની જાણીતી ટીવી ચેનલમાં રિપોર્ટ અનુસાર અર્જેન્ટીનાને સત્તાવાર રીતે 2022માં બજેટમાં પાકિસ્તાનમાં 12 પીએસી જેએફ-17 એ બ્લોક 3 યુદ્ધ વિમાનો ખરીદવા માટે 66.4 કરોડ ડોલરની રકમ સામેલ છે. મીડિયા રિપોર્ટ અનુસાર […]

ભારતીય એરફોર્સમાં સામેલ થયેલા મિરાજ-2000 યુદ્ધ વિમાનમાં છે આ ખાસિયત

પ્રતિકલાક 2336 કિમીની ઝડપ ડબલ એન્જિન સાથે 13800 કિલો વિસ્ફોટક લઈ જવાની ક્ષમતા આ યુદ્ધ વિમાનના ઉપયોગ 9 દેશની સેના કરે દિલ્હીઃ મિરાજ 2000ની ખાસિયત એ છે કે, 2336 કિમી પ્રતિકલાકની ઝડપથી ઉડી શકે છે ડબલ એન્જિનવાળુ વિમાન 13800 કિલો વિસ્ફોટક લઈ જવા માટે સક્ષમ છે. ચોથી પેઢીના આ યુદ્ધ વિમાનને કારગિલ યુદ્ધમાં મહત્વની ભૂમિકા […]

રાજસ્થાન ઉપરાંત અન્ય 19 સ્થળો ઉપર સેનાના યુદ્ધ વિમાનને ઈમરજન્સી લેન્ડિંગની સુવિધા ઉભી કરાશે

દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સુરક્ષાને મજબૂત કરવા માટે અન્ય 19 સ્થળોએ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાઓ વિકસાવવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે રાજસ્થાનમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 925A પર ઇમરજન્સી લેન્ડિંગ સુવિધાનું ઉદ્ઘાટન કરતાં તેમણે કહ્યું કે આ રાજમાર્ગ રન-વે વ્યૂહાત્મક રીતે મહત્વની સરહદોની સુરક્ષામાં દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code