1. Home
  2. Tag "water shortage"

સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી હાલત, સિંઘ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પાણીની અછત

ઈસ્લામાબાદ, 4 જુલાઈ 2026: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દેતાં પાકિસ્તાનની ચિંતા અને અકળામણ ચરમસીમાએ પહોંચી ગઈ છે. વિશ્વના અલગ-અલગ મંચો પર આજીજી કરવા છતાં પાકિસ્તાનને ક્યાંયથી કોઈ મદદ મળી નથી અને ભારત પોતાના કડક વલણ પર અડગ રહ્યું છે. હવે આ આર્થિક અને ભૌગોલિક સંકટથી બચવા માટે […]

ઉનાળામાં આ 3 ફળો આરોગવાથી શરીરમાં પાણીની કમી નહીં રહે

ઉનાળાની ઋતુ આવતાની સાથે જ શરીર પરસેવાથી ભીંજાઈ જાય છે, થાક ઝડપથી લાગે છે અને માથાનો દુખાવો, ચક્કર કે નબળાઈ જેવા લક્ષણો સામાન્ય બની જાય છે. તમે પોતે પણ અનુભવ્યું હશે કે થોડો સમય તડકામાં બહાર રહ્યા પછી, શરીરની બધી ઉર્જા ખતમ થઈ જાય છે. ખરેખર, આ બધા શરીરમાં પાણીની ઉણપના લક્ષણો છે, જે ઉનાળામાં […]

પાટડીના 5 ગામોમાં પાણીની તંગી દુર કરવા પાઈપલાઈનના કામો પુરા કરવા HCએ કર્યુ સુચન

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પાંચ જેટલા ગામોમાં પાણીની સમસ્યા હલ કરવા માટે ગામના તળાવોને નજીકમાંથી પસાર થતી નર્મદાના કેનાલથી ભરવાના સંદર્ભે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. જેમાં સરકારે તળાવ ભરવા માટે પાઈપલાઈનના કામોના ટેન્ડર જારી કરી દીધા હોવાનું જણાવ્યું હતું. આથી કોર્ટે ઓથોરિટીને પાઈપલાઈન નાખવાનું કામ જલ્દી પતાવવા સૂચન કર્યું હતું. કામ વ્યવસ્થિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code