1. Home
  2. Tag "west bangal"

પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં કરાય સીએએઃ મમતા બેનર્જી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા (સંશોધન) અધિનિયમને લાગુ કરવાની સંભાવના મામલે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ભાજપ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જાણી જોઈને આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિસિથ પ્રમાણિકએ જણાવ્યું હતું કે, સીએએને ધીરે-ધીરે સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પાકિસ્તાનમાંથી આવેલા […]

પશ્વિમ બંગાળના મોમીનપુરમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ બાદ કલમ 144 લાગૂ કરાઈ – તણાવપૂર્ણ માહોલ

કોલકાતાના મોમીનપુરમાં ઘધારા 144 લાગૂ બે સમુદાયો વચ્ચેની અથડામણના કારણે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ કોલકાતોઃ પશ્વિમ બંગાળના મોમીપુર વિસ્તારમાં ૃઈદે મિલાદ પર બે સમુદાયો વચ્ચે અથમાણ સર્જાય હતી ત્યાર બાદ તોડફોડની ઘટનાઓ જેવી હિંસા થી જેને લઈને વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે આ મામલે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી ચૂકી  છે. આ […]

પશ્ચિમ બંગાળમાં વેપારના ઘરે CBIના દરોડાઃ 1.40 કરોડની રોકડ મળી

નવી દિલ્હીઃ સીઆઈડીએ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ગજોલમાં એક માછીમારના ઘરે દરોડા પાડ્યા હતા, જ્યાંથી અંદાજે રૂ. 1.4 કરોડ લાખ મળી આવ્યા હતા. સૂત્રો પાસેથી મળેલી માહિતીના આધારે CIDની ટીમે આ કાર્યવાહી કરી હતી. પૈસા ગણવા માટે બેંકમાંથી મશીન મંગાવવું પડ્યું. માછીમારની ઓળખ જયપ્રકાશ સાહા તરીકે થઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધાકશોલ વિસ્તારમાં સ્થિત તેના […]

ભારત બંધ- પશ્વિમ બંગાળમાં રસ્તાઓ પર ઉતર્યા પ્રદર્શનકારો, રેલ્વે સ્ટેશન પર ટ્રેન અટકાવી

28-29 માર્ચે ભારત બંધ પશ્વિમ બંગાળમાં પ્રદર્શનકારીઓએ ટ્રેન અટકાવી આજે અને કાલે આમ બે દિવસ ભારત બંધને લઈને દેશભરના કેટલાક રાજ્યોમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું એલાન થઈ રહ્યું છે અને બંધ પાળવામાં આવી રહ્યું છે. બેંકિંગ, રોડવેઝ, […]

આ મહિલાને માત્ર 500 રુપિયાની ટિકિટમાં લાગી આટલા કરોડની લોટરી – કહ્યું, લાઈફમાં આટલા જીરો ક્યારેય નથી જોયા

એક મહિલાને લાગી એઢી કરોડની લોટકી માત્ર 500 રુપિયામાં લોટરીની ટિકિટ ખરીદી હતી દિલ્હીઃ-વડીલોના આશર્વાદ ઘણી વખત એવા ફળી જાય છે કે આપણે માલામાલ થઈ જઈએ છે, બસ આવી જ એક ઘટના બનવા પામી છે પશ્ચિમ બંગાળના આસનસોલમાં રહેતી એક મહિલા સાથે. આ મહિસાએ તેના સસરાના કહેવા પર 500 રૂપિયાની લોટરી ટિકિટ ખરીદી હતી. હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code