1. Home
  2. Tag "who"

ભારતે કરેલી અફઘાનિસ્તાનની મદદ બદલ WHO એ ભારતની કરી પ્રસંશા – કહ્યું ‘ભારત જેવા ઉદારદાનદાતાના અમે આભારી’

દિલ્હીઃ ભારત દેશ સતત અન્ય દેશને મદદ કરતો દેશ છે,જે કોઈ દેશ મુશ્કેલ સમયમાં પછડાઈ છે ભારત તેની મદદે આવી જાય છે ત્યારે ભારતની આ ઉદારનિતીના હવે વિશ્વ આરોગ્ય સંસ્થાે પણ વખાણ કર્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ એ કટોકટીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનના લોકોને ખોરાક સહિત વિવિધ સહાય પૂરી પાડવા બદલ ભારતની […]

ભારતની વધુ કફ સિરપને લઈને WHO એ ચેતવણી જાહેર કરી – ચકાચણી બાદ સ્વાસ્થ્ય માટે જોખમી ગણાવી

દિલ્હીઃ- ભારતમાં બનનારી કફ સિરપને લઈને અગાઉ વિવાદ સર્જાય ચૂક્યો છે કેટલાક બાળકોમાં વિદેશમાં મોતનું કારણ આ સિરપને ગણવામાં આવી હતી,દુનિયાના ઘણા દેશોમાં કફ સિરપના કારણે 300થી વધુ બાળકોના મોત થયા હતા, જે બાદ WHOએ એલર્ટ જાહેર કર્યું હતું. ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં બાળકોના મોત બાદ ભારતીય કંપનીઓના નામ સામે આવ્યા હતા,ત્યારે હવે વધુ ભારતની એક […]

WHO ની ચેતવણી- કૃત્રિમ સ્વીટનર તમારા સ્વાસ્થ્ય માટે છે ઝેર !,બની શકે છે કેન્સરનું કારણ

દિલ્હી :વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જાહેરાત કર્યા પછી કે આહાર પીણાંમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા કૃત્રિમ સ્વીટનરથી કેન્સર થઈ શકે છે, ડૉક્ટર્સ એસોસિએશન કાશ્મીર (ડીએકે) એ શુક્રવારે તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો. DAK પ્રમુખ ડૉ. નિસાર ઉલ હસને જણાવ્યું હતું કે ડાયેટ ડ્રિંક્સ લોકોના જીવનનો નિયમિત ભાગ બની ગયો છે અને આ પીણાં સાથે કેન્સરનું […]

WHO એ ખાદ્ય પદાર્થોની જાહેરાતને લઈને ચિંતા વ્યક્ત કરી , કહ્યું બાળકો માટે તે હાનિકારક છે જેથી તેના માટે કાયદો બનાવો

  દિલ્હીઃ- વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઈઝેશન દ્રારા સતત સ્વનાસ્થઅયને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવે છએ ત્યારે હવે ટીવી પર આવતી ખાદ્ય પ્રદાર્થની જાહેરાતોને લઈને WHO એ ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તે બાળકો માટે હાનિકારક છે આ સહીત તેમ પણ કહેવામાં આવ્યું છે કે  ખોરાકની જાહેરાતો બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. […]

માત્ર કોરોના જ નહીં,આ 6 બીમારીઓ પણ લેશે મહામારીનું રૂપ! WHOએ આપી ચેતવણી

દિલ્હી : કોરોના વાયરસની મહામારીએ વિશ્વના તમામ દેશોમાં હાહાકાર મચાવ્યો હતો અને લાખો લોકોની ઊંઘ હરામ કરી દીધી હતી. આ મહામારી હજુ સમાપ્ત થઈ નથી. અત્યારે પણ લોકો તેનો શિકાર બની રહ્યા છે. આ બધા વચ્ચે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા જારી કરવામાં આવેલી નવી ચેતવણી વધુ ભયાનક છે. WHOએ કહ્યું છે કે વિશ્વને આગામી […]

કોરોનામાં રાહત થતા WHOનો મોટો નિર્ણય , કોરોના હવે વૈશ્વિક મહામારી નહી

કોરોના હવે વૈશ્વનિક મહામારી નહી WHOની મહત્વની જાહેરાત દિલ્હીઃ- દેશ-વિદેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો વર્ષ 2019થી કોરોનાના કેસો આવવા લાગ્યા હતા ત્યાર બાદ કોરોનાએ વિકરાળ સ્વરુપ ઘારણ કર્યું અને સંક્રમણ મોટા પાયે ફેલાવા લાગ્યું દુનિયાભરમાં કોરોનાને વૈશ્વનિક મહામારી જાહેર કરવામાં આવી જો કે હવે કોરોનાના લઈને એક સારા સમાતાર સામે આવ્યા છે WHO એ મહત્વની […]

WHO એ ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપને બતાવી દૂષિત,તાત્કાલિક પગલાં લેવાની કરી ભલામણ

દિલ્હી : ભારતમાં ઉત્પાદિત વધુ એક કફ સિરપ તેની ગુણવત્તા પર સવાલો ઉભા કરી રહ્યા છે. મેડિકલ એલર્ટ જારી કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ ભારતમાં ઉત્પાદિત કફ સિરપને દૂષિત ગણાવ્યું છે. WHOએ કહ્યું છે કે માર્શલ આઇલેન્ડ અને માઇક્રોનેશિયામાં ભારતીય કંપનીની કફ સિરપ દૂષિત મળી આવી છે. જો કે, આ મેડિકલ એલર્ટમાં WHOએ એ […]

22 દેશોમાં તબાહી મચાવનાર વેરિયન્ટ ભારત પહોંચ્યું,10-12 દિવસ વધુ મુશ્કેલ,WHOની ચેતવણી

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાના કેસની ઝડપ ઝડપથી વધી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 10,158 કેસ નોંધાયા છે. 7 દિવસ પહેલા એટલે કે 6 એપ્રિલે કોરોનાના 5335 કેસ નોંધાયા હતા. એટલે કે, એવું કહી શકાય કે 7 દિવસમાં દૈનિક કેસ લગભગ બમણા થઈ ગયા છે. બીજી તરફ બુધવારે 7830, મંગળવારે 5676 અને […]

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

ભારતમાં કોવિડે પકડી રફતાર,WHOએ કહી આ વાત

દિલ્હી:દેશમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં 2994 નવા કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં સક્રિય કોવિડ કેસની સંખ્યા વધીને 16,354 થઈ ગઈ છે. કોવિડના વધતા કેસો પર ટિપ્પણી કરતા, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કહ્યું છે કે ભારતમાં વધતા કોરોના માટે નવા ઓમિક્રોન વેરિઅન્ટ XBB.1.16 જવાબદાર છે. WHO એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code