કચ્છના નાના રણમાં કાળઝાળ ગરમીમાં ઘૂડસર સહિત વન્યજીવો માટે પાણીની વ્યવસ્થા
સુરેન્દ્રનગર, 3 મે 2026: Water arrangement for wildlife including ghudsar ઝાલાવાડમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે જિલ્લાના કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને પાટડી સહિત રણ વિસ્તારામાં તો તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચી ગયો છે. ત્યારે રણ વિસ્તારમાં વસવાટ કરતા ઘૂંડસર સહિત વન્યજીવોની હાલત કફોડી બની છે. જોકે વન વિભાગે ઘૂડસર […]


