1. Home
  2. Tag "will be purchased"

વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ખરીદાયેલી 40 E-રિક્ષા ભંગારમાં અને હવે નવા E-વાહનો ખરીદાશે

વડોદરા: શહેરમાં ભાજપ શાસિત મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશો દ્વારા પ્રજાના ટેક્સના પૈસાનો અવિચારી વેડફાટ કરાયો હોવાનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મ્યુનિ.ના સત્તાધિશોએ પર્યાવરણ અને ઇંધણ બચાવવાના નામે 5 વર્ષ પહેલાં મિશન સ્વરછતા હેઠળ 40 ઈ-રિક્ષાઓ ખરીદી હતી. જે હાલમાં ભંગારમાં ફેરવાતા સ્ક્રેપમાં ધકેલી દેવાઈ છે. હવે મ્યુનિ.ના નવેસરથી ઈ વ્હિકલ અને ઈ કાર ખરીદવાનો નિર્ણય લેતા વિવાદ […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનો અને લાયબ્રેરી માટે આઠ લાખના પુસ્તકો ખરીદાશે

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દર વર્ષે નવા પુસ્તકોની ખરીદી કરવામાં આવતી હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પુસ્તકોની ખરીદી કરવામાં આવી ન હતી પરંતુ હવે સ્થિતિ કાબૂમાં છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી  દ્વારા આગામી દિવસોમાં 8 લાખના પુસ્તકોની ખરીદી કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. આગામી દિવસોમાં દરેક ભવનને સેન્ટ્રલ લાઇબ્રેરીમાંથી પત્ર લખીને તેમને […]

રાજ્યમાં ઉનાળુ મગની પણ ટેકાના ભાવે ખરીદાશે, સોમવારથી ઈ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આગામી તા.21 જૂલાઇથી ખરીદીનો પ્રારંભ કરાવવામાં આવશે. કૃષિ મંત્રી  રાઘવજી પટેલ પ્રતિ ક્વિન્ટલ રૂ.7275 ના ટેકાના ભાવે મગની ખરીદી કરાશે. આગામી તા.11મી જૂલાઇથી 20મી જૂલાઇ સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો પર નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોએ નોંધણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code