1. Home
  2. Tag "wing commander abhinandan"

LIVE આતંક સામેનું યુદ્ધ:કાશ્મીરમાં એલઓસી પર વધ્યો તણાવ, પાકિસ્તાને પંજાબમાં એરસ્પેસ કર્યો બંધ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી સ્વદેશ પાછા આવી ગયા છે. પાકિસ્તાને શુક્રવારે રાત્રે નવ વાગ્યે અને 21 મિનિટે મુક્ત કરી દીધા છે. જો કે સીમા પર તણાવ વધતો જઈ રહ્યો છે. જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર પાકિસ્તાન સતત ફાયરિંગ કરી રહ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં પુંછ જિલ્લામાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા […]

વિંગ કમાન્ડર અભિનંદનની થઈ રહી છે વતન વાપસી, ઈસ્લામાબાદથી લાહોર માટે નીકળ્યા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના અધિકારી વિંગ કમાન્ડર અને મિગ-21 બાઈસનના પાયલટ  અભિનંદનની આજે વતન વાપસી થઈ રહી છે. સૂત્રોને ટાંકીને આવી રહેલી જાણકારી મુજબ, વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી લાહોર આવવા માટે રવાના થઈ ચુક્યા છે. તેઓ લાહોરથી સીધા વાઘા બોર્ડરના રાસ્તે ભારતમાં દાખલ થશે. વિંગ કમાન્ડર અભિનંદનને લેવા માટે વાયુસેનાનું એક ડેલિગેશન […]

દુશ્મન દેશમાં પણ બહાદૂરીથી વાત કરી રહ્યો છે મારો પુત્ર, મને તેના પર છે ગર્વ: વિંગ કમાન્ડર અભિનનંદનના પિતા

પાકિસ્તાનની કસ્ટડીમાં રહેલા ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના પિતા અને ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને પોતાના પુત્રને એક બેહદ ભાવુક સંદેશ લખ્યો છે અને આ સંદેશો એક બહાદૂર પિતા દ્વારા પોતાના શૂરવીર પુત્રને લખવામાં આવ્યો છે. ભૂતપૂર્વ એર માર્શલ એસ. વર્ધમાને આ સંદેશો પોતાના મિત્રો અને સગા-વ્હાલાં દ્વારા દેશવાસીઓ સુધી પહોંચાડયો છે. સંદેશામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code