1. Home
  2. Tag "Winter Session of Parliament"

આજથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર,સરકાર લાવશે 19 બિલ,આ 3 બિલને પાસ કરાવવો પડકાર

દિલ્હી: વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. 22 ડિસેમ્બર સુધી ચાલનાર સંસદનું શિયાળુ સત્ર આ વખતે ગરમ રહી શકે છે. આજે સત્રના પહેલા જ દિવસે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા સંબંધિત રિપોર્ટ રજૂ કરવામાં આવી શકે છે. લોકસભાની એથિક્સ પેનલે તપાસ બાદ TMC સાંસદને હાંકી કાઢવાની ભલામણ કરી છે. […]

સંસદના શિયાળુ સત્ર પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક,આ નેતાઓ રહ્યા હાજર

સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી થશે શરૂ 22 ડિસેમ્બર સુધી ચાલશે સંસદનું શિયાળુ સત્ર દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે, જે પહેલા શનિવારે અહીં રાજકીય પક્ષોના નેતાઓ શિયાળુ સત્રના એજન્ડા પર ચર્ચા કરવા બેઠક કરી રહ્યા છે. આ બેઠક સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી દ્વારા બોલાવવામાં આવી […]

સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી થશે શરુ ,22 ડિસેમ્બર સુઘી આ સત્ર ચાલશે

દિલ્હી- સંસદના શિયાલું સત્રને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છેસંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિતેલા દિવસને ગુરુવારના રોજ જણાવ્યું હતું કે સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે આ માહિતી મંત્રીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ.  ‘X’ પર એક પોસ્ટ દ્વારા આપી. જઆ સત્રમાં 19 દિવસ દરમિયાન 15 બેઠકો થશે. તેમણે […]

સંસદનું શિયાળું સત્ર નક્કી કરેલા સમય 29 ડિસેમ્બર કરતા પહેલા જ થશે પૂર્ણ – શુક્રવારના રોજ સત્રનું થઈ શકે છે સમાપન

સંસદનું શિયાળું સત્ર વહેલુ પૂર્ણ થશે 29 ડિસેમ્બરાન બદલે 23સે પૂર્ણ  થવાની પુરી સંભાવના દિલ્હીઃ- હાલ સંસદનું શિયાળું સત્ર ચાલી રહ્યું છે જો કે સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સત્ર નક્કી કરેલા સમય કરતા પહેલા પૂર્મ થવા જઈ રહ્યું છે.જાણકારી અનુસાર સંસદના બંને ગૃહોમાં ચાલી રહેલા હંગામાની સ્થિતિ વચ્ચે વચ્ચે આ માહિતી સામે આવી […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

સંસદના શિયાળા સત્રનો આરંભ થશે 7મી ડિસેમ્બરથી –  આ દરમિયાન 13 દિવસમાં કુલ 17 બેઠકો યોજાશે

સંસદનું શિયાળુ સત્ર 7 ડીસેમ્બરથી થશે શરુ મંત્રીએ ટ્વિટ કરીને આપી જણકારી દિલ્હીઃ-  સંસદનું શિયાળું સત્ર 7મી ડિસેમ્બરના રોજથી આરંભ થવા જઈ રહ્યું છે આ બાબતને લઈને કેન્દ્રીય સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ શુક્રવાર જાણકારી આપતા કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. Winter Session, 2022 of Parliament […]

ક્રિપ્ટોકરન્સી, બેન્કિંગ, ઇલેક્ટ્રિસિટી સહિતના બિલો આવતીકાલથી શરૂ થતા શિયાળુ સત્રમાં રજૂ થશે

આવતીકાલથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થશે સરકાર સત્ર દરમિયાન 30 જેટલા બિલ રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી, કૃષિ કાયદા સહિતના બિલ રજૂ કરશે નવી દિલ્હી: આવતીકાલથી એટલે કે સોમવારથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર 30 બિલ રજૂ કરવા જઇ રહી છે. સરકાર જે 30 બિલ રજૂ કરશે તેમાં બેન્કિંગ, […]

આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાન સંભાવના, થઇ શકે 20 બેઠક

આગામી 29 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ શકે આ શિયાળુ સત્ર દરમિયાન લગભગ 20 બેઠક થવાની સંભાવના આ ક્રિસમસથી પહેલા તે સમાપ્ત પણ થઇ જશે નવી દિલ્હી: નવેમ્બરના ચોથા સપ્તાહથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાની સંભાવના છે. સંસદીય સૂત્રો અનુસાર 1 મહિના સુધી ચાલનારા શિયાળુ સત્ર કોવિડ-19ના પ્રોટોકોલાના પાલન સાથે નવેમ્બરના ચોથા સપ્તાહથી શરૂ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code