1. Home
  2. Tag "woman PSI caught taking bribe"

સુરતમાં વેપારીની અટકાયત ન કરવા રૂપિયા 8000ની લાંચ લેતા મહિલા PSIનો પૂત્ર પકડાયો

સુરતઃ ગુજરાતમાં પોલીસ વિભાગમાં લાંચ માગવાના કેસ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં મહિલા પીએસઆઈ અને તેનો પૂત્રને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી લઈને બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. સુરતના લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈએ વેપારીને ત્યાં કાર કરતા ટેકનિશિયન પાસે તેની અકટાયત ન કરવા માટે લાંચ માગવામાં આવી હતી. એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું […]

અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં મહિલા PSI અને કોન્સ્ટેબલ લાંચ લેતા રંગેહાથ ઝડપાયાં

અમદાવાદઃ શહેર પોલીસમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. તાજેતરમાં સાયબર ક્રાઈમનો કર્મચારી ત્રણ લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. આ પ્રકરણમાં એક પીઆઇ શંકાસ્પદ છે અને એની સંડોવણી અંગે તપાસ ચાલી રહી છે. હજી તપાસ પૂરી નથી થઈ ત્યાં જ શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનના એક મહિલા પીએસઆઈ માત્ર 1000 રૂપિયાની લાંચ લેતા રંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code